SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ શ્રી જન નિત્યપ્રભુ મલ્લિ૦ ૫ ૧ સહુ અંગ ઉમંગ ધરીને, કરે યાત્રા મેહ હરીને, જય જય સુમંગલકારી ને પ્રભુ મલ્લિ ૨ મનમેહન મૂરત તારી, દેખી હરખે દિલ ભારી, દિલથી નહીં દૂર થનારી છેપ્રભુ મલ્લિ૦ | ૩ | તુમ નામ સદા હું ધ્યાવું, શિવ સંપદ અક્ષય પાવું, પ્રભુ અરજ સુણે આ મારી છે પ્રભુ માલૂ. ૪ જગતારક નામ ધરાવે, મોહરાયને આપ ડરાવે, કરું વંદન વાર હજારી છે પ્રભુ મલ્લિ૦ છે પ મમ મન મંદિરમાં વસજે, પ્રભુ મુજથી દૂર ન ખસજે, આપે રત્નત્રયી જયકારી છે પ્રભુ મહ્નિ છે ૬ ! | શ્રી તીર્થમાળાનું સ્તવન છે ( ૨૧ ) શત્રુંજય ષભ સમેસર્યા, ભલા ગુણ ભર્યા રે ! સિદ્ધા સાધુ અનંત છે તીરથ તે Jain Education Internatonaiivate & Personal Use Dinly.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy