SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ પા સંગ્રહ કરી રે લાલ, સમયસુંદર સુખકારામનના ॥ શ્રી 9 ૩૧૩ ॥ શ્રી કેસરીયાજીનુ સ્તવન । ( ૧૪ ) કેસરીયાસે લાગ્યું મારૂ ધ્યાન રે, બીજુ મુને કાંઈ ન ગમે રે ૫ કે॰ ! નાભિ ભૂપ મરૂદેવીકા નંદન, તુમ પર જીયા કુરબાન રે ॥ મીનું ૫ કેસ૦ ૫ ૧૫ ધનુષ પાંચસે માન મનેાહર, કાયા કંચનવાન રે ।। બીજું ॰ ! કેસ૦ ॥ ૨ ॥ જુગલા રે ધમ નિવારણ સાહિબા, રાજેશ્વર રાજનરે !! બીજુ ં ના કેસ॰ ।। ૩ ।। ઋષભદાસકી આશા પૂરજો, સેવક અપના જાન રે ! ખીજું॰ ! કેસ॰ ॥ ૪ ॥ ॥ શ્રી શિખરનુ સ્તવન ( ૧૫ ) ચાલે! ચાલેા શિખર ગિરિ જઈ એ રે Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy