SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ શ્રી જેન નિત્યવનદીપક દેહરૂ રે લાલ, સમેવડ નહીં સંસાર | મન | શ્રી ૨ દેહરી રાશી દીપતી રે લાલ, માંડ્યો અષ્ટાપદ મેર છે | મન ભલે જહાર્યા ભેંયરાં રે લોલ, સતાં ઉઠી સવેર | મન | શ્રી. | ૩ | દેશ જાણીતું દેહરેલાલ, માટે દેશ મેવાડમનો લાખ નવાણું લગાવીયારે લાલ, ધન ધરણે પોરવાડ | મન | શ્રી. છે ૪ ખરતરવસહી ખાતશું રે લાલ, નિરખતાં સુખ થાય | મન | પાંચ પ્રાસાદ બીજા વળી રે લાલ; જોતાં પાતક જાય | મન | શ્રી ૫ આજ કૃતારથ હું થયે રે લાલ, આજ થયે આણંદ | મન ને યાત્રા કરી જિનવર તણી રે લાલ, દૂર ગયું દુઃખ દંદ છે મન શ્રી છે | ૬ | સંવત સેલ ને છેતેરે રે લાલ, માગશિર માસ મેઝાર છે મન છે રાણકપુર યાત્રા Jain Education Internatwnativate & Personal Use Daly.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy