SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ શ્રી જૈન નિત્યકાંતિવિજય હરખે કરી, શ્રી સિદ્ધાચળ ગાયે. શ્રી૨૦ | ૫ | ( વહાલા વેગે આવોરે—એ રાગ ). સિદ્ધાચળ ગાવું રે; મોતીડે વધાવું રે ! દાદા સુણે વિનતિ હજી છે પ્રભુ મારાં ભાભવિનાં દુઃખ વાર છે દાદા સુણે - ૧ છે સાખી. પ્રથમ પતિ પૃથ્વી તણું, પહેલા જિર્ણોદ મુણાંદ છે યોગી દ્રશ્રી આદિશ્વરૂ, મરૂદેવી માતા નંદ છે હું તો ગિરિવરના ગુણ ગાઉં રે ! દાદા સુણ છે ૨છે જે પ્રીત પાળે પૂર્વની, સન્મુખ ભાળે આપ એ પાપી અધમ ઉદ્ધર, પ્રતિપાલની એ છાપ છે દયાનિધિ દિલમાં હું લાવું રે દાદા સુણે ૩ કુર્કટ મટી રાજા થયે, જે સૂરજકુંડે ચંદ ભગિની ભેગી ઉદ્ધર્યો, જે ચંદ્રશેખર નરિંદ હું તે મેહથી જગ Jain Education Internationaltivate & Personal Use wainly.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy