SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ વિદ્યાધરા રે, કરતા નાટારંભ. | મારૂં મકા ધન્ય ધન્ય દહાડે રે ધન વેળા ઘડી રે, ધરીએ હૃદય મઝાર; જ્ઞાનવિમળસૂરિ ગુણ એના ઘણા રે, કહેતાં નાવે પાર. છે મારૂં છે ૫ છે શ્રી સિદ્ધાચળ ભેટવા, મુજ મન અધિક ઉમાહો; શ્રી રૂષભદેવ પૂજા કરી, લીજે ભવ તણે લાહ. શ્રીરે | ૧ | મણીમય મૂરતિ શ્રી રૂષભની, નીપાઈ અભિરામ; ભવન કરાવ્યાં કનકનાં, રાખ્યા ભરતે નામ.. શ્રીરે૨છે નેમ વિના ત્રેવીશ પ્રભુ, આવ્યા સિદ્ધક્ષેત્ર જાણી; શત્રુંજય સમો તીરથ નહિં, બોલ્યા સીમંધર વાણી શ્રીરે ૩ છે પૂરવ નવાણું સમેસર્યા, સ્વામી શ્રી અષભ જિણંદ: રામ પાંડવ સંગતે ગયા, પામ્યા પરમાનંદ છે શ્રીરેટ છે છે પૂરવ પુચ પસાયથી, પુંડરિકગિરિ પાયે; Jain Education Internatunlarivate & Personal Use imay.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy