SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૮ શ્રી જૈન નિત્યછે, એ સમૃદ્ધિએ તિર્યંચ એવા પશુ પંખીઓને પ્રેરણા આપી છે, એ સમૃદ્ધિએ અનેક પાપીઓને ઉદ્ધાર કર્યો છે. એ સમૃદ્ધિએ આપને ત્રણલેકના સ્વામી બનાવ્યા છે. પ્રભુ ! આપની એ તીર્થકરપણાની અમર સમૃદ્ધિને હું ભાવપૂર્વક નમન કરું છું. નાથ ! દેવેન્દ્રો અને નરેન્દ્રોની ભકિત, આઠ મહાપ્રાતિહાર્યોની શોભા કે સમવસરણાદિની રચના –એ બાહ્ય દેખાતી સામગ્રીના લીધે જ આપ સર્વ ઈષ્ટદેવેમાં શ્રેષ્ઠ છે એમ નથી. પ્રભુ ! એવી બાહ્ય સમૃદ્ધિ તે કોઈકે ઇન્દ્રજાળીઓ પાસે પણ હોઈ શકે છે. પણ પ્રભુ ! જેના લીધે આપ દેવાધિદેવ બન્યા, જેના લીધે આપ ઈષ્ટદેવમાં શ્રેષ્ઠ બન્યા અને જેના લીધે આપની તીર્થકરપણાની સમૃદ્ધિ ત્રણે ભુવનથી ચઢી ગઈ તે છે, આપની અપૂર્વ Jain Education Internationativate & Personal Use Daly.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy