SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ તીર્થકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત; ત્રિભુવન તિલકસમા પ્રભુ, ભાલ તિલક જયવંત. હે દેવાધિદેવ ! ગ્રીમના મધ્યાન્હ સમયના તાપથી સંતપ્ત થયેલ પ્રાણી જેમ કોઈ તરુવરની શીતળ છાયા શોધે છે તેમ સંસારના ત્રિવિધ તાપથી દુઃખી થયેલ પ્રાણ પિતાના ઈષ્ટદેવનું શરણ શેળે છે. અને એ શરણું મળતાં પરમશાતા પામે છે. પ્રભુ ! દીન દુઃખી અને સંસારમાં રડવડતા પ્રાણીઓના શરણરૂપ આવા ઈષ્ટદેમાં આપ શિરોમણિ રૂપ છે. પ્રભુ ! પૂર્વે આરાધેલ તપ, ત્યાગ અને સંયમના બળે તીર્થંકર પદવીની સમૃદ્ધિ આપે મેળવી છે. એ સમૃદ્ધિએ દેવતાઓ, દેવેન્દ્રો, નરેન્દ્રો અને મેગીન્દ્રોને ભક્તિઘેલા બનાવ્યા Jain Education Internatorativate & Personal Use Dinly.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy