SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન નિત્ય પ્રભુ! આપના પગલે પગલે વેરાતી અઢળક સપત્તિને આપે આત્મસમૃદ્ધિ આગળ તણખલાથી ય તુચ્છ ગણી છે. આપ અનંત આત્મસમૃદ્ધિના સ્વામી છે ! મારા આત્મામાં એ આત્મસમૃદ્ધિના સ'ચાર થાય, મારી સ સારી લાલચે નાશ પામે એટલા માટે આપણા ચરણની ભાવ પૂર્વક પૂજા કરું છું નાથ ! અનંત આત્મલક્ષ્મીના સ્વામી આપના ચરણા, મુજ સમ રકનું સદાને માટે શરણું હજો ! ! ૫૪ Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy