SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ ૯ અડયલ છેદ વસુધામાં મારી લાજ વધારો નાત ગેત્રમે મુજસ નીવારો; દુઃખ દાલિદ્ર હરિજે રે પુત્ર તણું વંછા તુ પૂરે લા સેતાનીને તે સમજાવું અવનિપતિ પણ ચરણે આવેં; વિઘન અનંતા રાજ નિવારે માણિભદ્ર મુજ શત્રુ વારે મારા સઘલા નર નારી વસ થાઈ ડાકિણું સાકિણી નાસી જાઈ; ભુત પ્રેત તુજ નામે ભાગે નાહર ચેર કદીઇ નવી લાગે મારા મોટા દાનવ તુંહી મરડે તાવ નેજારા તુંહી ત્રોડે; હરી હર દેવ ઘણાઈ હાઈકલિમેં તુમ રાખે નહી કેઈ ભાવે અડસઠ તિરથ ભેટો ભાવે મણિભદ્રને ભેટો; સુરપતિ માહરી અરજ સુણીજે કવીઅણને તતખીણ સુખી કીજે પા તાહરી પાર ન પામે કોઈ જાલમવીરરી જગમાં જોઈ; ઘો વાંછીત માણક વરદાઈ સેવકને ગહગટ્ટ સવાઈ દા Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy