SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ શ્રી જેન નિત્યખિણ રોગ ગમા, સેવકને તું બાંહિ સાહિં મહિમા થાઈ જગ સહૂ માંહિં લા જે મુજને સેવક કરી જાણે માણિભદ્ર ભુજ વિનતિ માને; દીલ ભરી દરીસણ મુજને દીજે કૃપા કરી સેવકને સુખ દીજે ૧છે તું વાસી ગુજરાતકો નવખંડે તુજ નામ; મગરવાડે મોટે મરદ કવિયાં નિા સારે કામ ૧ સેવકને તું સીખવે નાયક નામ નરેસ; જિણ વિધ હું પૂજા કરું હૂકમ પ્રમાણે હમેસ ારા કરે અગાડી કવિઅણુ માણિભદ્ર માબાપ, દીલ ભરી દરિસણ દીજીઈ સેવક ટાલ સંતાપ કા માણિભદ્ર મહારાજસૅ ઉદે કરે અરજ; મૂલ મંત્ર મેય દીજીઈ રાખો માહરી લાજ ૪ Jain Education Internatwrativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy