SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ પ્રત્યક્ષ દરિસણ દીજે; ધુંઆડે ધીજું નહીં સાહેબ, પેટ પડયાં પતીજે...........સેવક. ૪ શ્રી શંખેશ્વર મંડણ સાહેબ, વીનતડી અવધારો, કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તારો. સેવક. ૫ અથ જયવીરાય (બે હાથ જોડી માથા સુધી ઊંચા રાખી ‘જય વીયરાય આભવમખંડા” સુધી કહી, હાથ જરા નીચા ઉતારી બાકી રહેલા “જય વીયરાય” પૂરા કરવા.) જય વિયરાય ! જગગુરૂ ! હેઉ મમં તહ પાવ ભયવં ! ભવનિબૅઓ મગ્ગા-ગુસારિઆઈફલસિદ્ધી લોગવિરૂદ્ધચ્ચાઓ, ગુરૂજણપૂઆ પરથકરણે ચ, સહશરૂજે તત્વય –ણસેવા આભવમખેડા રા વારિજ્જઈ જઈ વિ Jain Education Internatwnativate & Personal Use Dialy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy