SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જેન નિત્ય અથ સ્તવન અંતરજામી સુણ અલસર, મહિમા ત્રિજગ તુમાર; સાંભળીને આવ્યે હું તીરે, જન્મ મરણ દુઃખ વારો. સેવક અરજ કરે છેરાજ, અમને શિવસૃખ આપે–એ આંકણી સહુ કેના મનવાંછિત પુરે, ચિંતા સહની ચૂરે; એવું બિરૂદ છે રાજ તમારું, કેમ રાખે છે દૂરે ?........સેવક. ૨ સેવકને વળવળતે દેખી, મનમાં મહેર ન ધરશે; કરૂણાસાગર કેમ કેવાશે, જે ઉપકાર ન કરશે ?...........સેવક. ૩ લટપટનું હવે કામ નહીં છે, Jain Education Internatwnativate & Personal Use wonly.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy