SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રાવક ૦ સામાચારી કલેક–૫:– જ ચ શરીર સુદ્ધ, કુટુબ ઉવગર રવ વિનાણું વિધાય જયણ, સંજાય તે પિ નિદામિ, - મારા જે જે શરીર...ધન....કુટુંબ... ઉપકરણ... રૂપ.. વિજ્ઞાન-જીવાની હિંસા-ઉપઘાત ને કરાવનારા થયા તે સવે ની પણ હું નિંદા કરું છું. | શરીર :-અનંતા જન્મમાં જે કંઈ શરીર સિરાવ્યા વિના હું આવ્યો હાઉ અને તે શરીર જીવોના ઉપઘાતને માટે થયા હોય તેની નિંદા કરું છું. સિરાવું છું. ધન :-અનંતા જન્મમાં જે કંઈ ધન કે સંપત્તિરૂપ દ્રવ્ય હું મુકીને આવ્યો હોઉં, પરંપરાએ તે મારા ઘનસંપત્તિ વગેરે અન્ય જીને વિરાધનાદિમાં નિમિત્ત બન્યા હોય તે સર્વેને હું વોસિરાવું છું. તે કુટુંબ –પાપના હેતુભૂત કુટુંબ, સ્ત્રી, પુત્ર, સ્વજન, પરિજન વગેરેનું રાગ, દ્વેષ, મેહ આદિ વડે આકુળ-વ્યાકુળ ચિત્તવાળા થઈને સતત પિષણ કર્યું, અને જેના માટે મેં પરલોકમાં સુખ આપનાર કે ધર્મનુષ્ઠાન ન આચર્યું – તે કુટુંબ, પરિવાર આદિ બીજા ને ઉપઘાત પમાડવાના નિમિત્તરૂપ બન્યા હોય તે સર્વે કુટુંબને સિરાવું છું. તેમના થકી થયેલી કે થતી હિંસાની હું નિંદા કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005168
Book TitleShravak Antim Aradhana
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy