SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ કાલલોક-સર્ગ ૩૫ तैजसाद्या वर्गणा अ-प्येवं वर्णादिभि स्मृताः । स्पर्शतस्तु चतुःस्पर्शा-स्तेषां मृदुलघुध्रुवौ ॥ ४३ ॥ अन्यौ द्वौ च स्निग्धशीतौ स्निग्धोष्णौ वा प्रकीर्तितौ । रूक्षोष्णौ रूक्षशीतौ वा विज्ञैर्वेद्यो यथागमं ॥ ४४ ।। अयं पंचसंग्रहवृत्तिशतकबृहट्टीकाद्यभिप्रायः, कर्मप्रकृतिप्रज्ञप्त्याद्यभिप्रायेण त्वेतासु स्निग्धोष्णारूक्षशीतरूपमेव स्पर्शचतुष्टयं स्यान्नान्यदिति. . ગ્રહણ અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાઓનો ક્રમ. સર્વાગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા ૧ ઔદારિક ગ્રહણ પ્રાયોગ્ય વર્ગg | ૯ ભાષા ગ્રહણ પ્રાયોગ્ય વર્ગમાં જધન્ય-મધ્યમ-ઉત્કર. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. ૨ ઔદારિક અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા | ૧૦ ભાષા અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ, ૩ વૈક્રિય ગ્રહણ પ્રાયોગ્ય વણા | ૧૧ આનપ્રાણ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા જઘન્ય-મધ્યમ-ઉત્કર. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ, ૪ વૈક્રિય અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા ૧૨ આનપ્રાણ અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા જઘન્ય મધ્યમ-ઉત્કૃષ્ટ. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. આહારક ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા | ૧૩ મન ગ્રહણ. પ્રાયોગ્ય વર્ગણા. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. આહારક અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા | ૧૪ મન અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ તૈજસ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા | ૧૫ કાર્મણ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા જન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. ૮ તૈજસ અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા ૧૬ ધ્રુવ અચિત્તાદિ વર્ગણાઓ. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. તૈજસાદિ વર્ગણા પણ એ જ રીતે (પ્રથમની ત્રણ પ્રકારની વર્ગણા પ્રમાણે) વર્ણ, ગંધ, રસવડે (પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધવાળી) હોય છે, પરંતુ સ્પર્શથી ચાર સ્પર્શવાળી હોય છે. તેમાં મૃદુ અને લઘુ એ બે સ્પર્શ નિરંતર હોય છે અને બીજા બે સ્નિગ્ધ અને શીત અથવા સ્નિગ્ધ અને ઉષ્ણ હોય છે એમ કહ્યું છે અથવા તો રૂક્ષ અને ઉષ્ણ કે રૂક્ષ અને શીત એ બે હોય છે. એમ વિજ્ઞ પુરુષોએ આગમથી જાણવું. ૪૩-૪૪. આ પંચસંગ્રહવૃત્તિ, શતકબુટ્ટીકા વિગેરેનો અભિપ્રાય છે. કર્મપ્રકૃતિ અને પ્રજ્ઞપ્તિ વગેરેના અભિપ્રાય તો એ વર્ગણાઓમાં સ્નિગ્ધ, ઉષ્ણ, રૂક્ષ અને શીત એ ચાર સ્પર્શ જ હોય છે; બીજા હોતા નથી. હવે પુદ્ગલપરાવર્ત-સર્વ લોકમાં રહેલા સર્વ પરમાણુઓને એક જીવ ઔદારિક વગેરે સાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy