SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહણ અગ્રહણ વર્ગણાઓનો ક્રમ. ताश्च सिद्धानामनंत-तमभागेन संमिताः । अभव्येभ्योऽनंतगुणा मानतः परिकीर्तिताः ॥ ३५ ॥ औदारिकाद्यष्टकस्य जघन्या ग्रहणोचिताः । उक्ता या वर्गणास्ताभ्य उत्कृष्टा ग्रहणोचिताः ॥ ३६ ॥ स्वस्वानंततमे भागे यावंतः परमाणवः । एकैकवृद्धैस्तावद्भि-रधिकाः स्युः किलाणुभिः ॥ ३७ ॥ अत एवांतराले स्युर्जघन्योत्कृष्टयोस्तयोः । अनंता वर्गणा मध्या एकैकाणुविशेषिताः ॥ ३८ ॥ सर्वाः परिणमंत्येता वर्गणा विस्रसावशात् । यथास्वमुपयुज्यंते ततश्चौदारिकादिषु ॥ ३९ ॥ अयोग्याः स्युः पुनर्योग्याः योग्याः पुनरयोग्यकाःपरिणामपरावर्त्ता-द्विवर्त्तते हि वर्गणाः ॥ ४० ॥ औदारिकप्रभृतय एताश्चाहारकावधि । अष्टस्पर्शाः पंचवर्णा- रसा गंधद्वयान्विताः ॥ ४१ ॥ एकवर्णरसगंधः स्याद् द्विस्पर्शश्च यद्यपि । परमाणुस्तथाप्येते समुदायव्यपेक्षया ।। ४२ ।। डेली छे. ३४-३५. ઔદારિકાદિ આઠ પ્રકારમાં જઘન્ય ગ્રહણોચિત જે વર્ગણાઓ કહી છે, તે કરતાં ઉત્કૃષ્ટ ગ્રહણોચિતવર્ગણાઓ પોતપોતાને અનંતમે ભાગે જેટલા પરમાણુઓ આવે તેટલા પરમાણુઓ પૈકી એક-એક વધારીએ તેટલા પરમાણુઓવડે અધિક હોય છે. ૩૬-૩૭. એટલે જ તે જઘન્ય અને ઉત્કૃષ્ટથી વચ્ચેની એક-એક પરમાણુ વડે વધતી મધ્યમ વર્ગણાઓ जनंती थाय छे. उ८. એ બધી વર્ગણાઓ સ્વાભાવિક જ પરિણમે છે અને તેથી ઔદારિકાદિને વિષે યથાયોગ્યપણે भेडाय छे. उ. ૨૮૯ પ્રથમ અયોગ્યા પછી યોગ્યા, યોગ્યા પછી પાછી અયોગ્યા હોય છે અને તે વર્ગણાઓ પરિણામના પરિવર્તનપણાથી પરાવર્તપણાને પામે છે. ૪૦. તેમાં ઔદારિકથી આહા૨ક સુધીની વર્ગણાઓ અષ્ટસ્પર્શી, પંચવર્ણી, પંચરસવાળી, અને બે गंधवानी होय छे. ४१. 1 Jain Education International જો કે પરમાણુઓ તો એક વર્ણ, એક રસ, એક ગંધ અને બે સ્પર્શવાળા હોય છે, પરંતુ આઠ स्पर्शाधिक े दुहेल छे, ते समुद्दायनी (धनी) अपेक्षाखे उहेस छे. ४२. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy