SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ શીતળનાથ ભગવાનનો પરિવાર धनूंषि नवतिदेहो नंदो मुख्यो गणाधिपः । प्रवर्तिनी च सुयशा भक्तः सीमंधरो नृपः ॥ ५३७ ॥ ब्रह्मा यक्षश्चतुर्वक्त्रः श्वेतवर्ण-स्त्रिलोचनः । पद्मासनो दिशोऽष्टापि पालयन्त्रष्टभिर्भुजैः ॥ ५३८ ॥ मुद्गरं मातुलिंगं च पाशकं चाभयं तथा । अपसव्ये दधात्येष स्पष्टं पाणिचतुष्टये ॥ ५३९ ॥ नकुलं च गदामेव-मंकुशं चाक्षसूत्रकं ।। दधाति धीरधुर्योऽयं वामे पाणिचतुष्टये ।। ५४० ॥ देव्यशोका नीलवर्णा पद्मासीना चतुर्भुजा । दधाना वरदं पाश-मपसव्यकरद्वये ॥ ५४१ ॥ वामपाणिद्वये चैषा दधती फलमंकुशं । शीतलप्रभुभक्तानां वितनोति समीहितं ॥ ५४२ ॥ इति श्रीशीतलः ॥ बभूव पुष्करद्वीपे विजये रमणीयके । प्राग्विदेहे शुभापुर्यां नलिनीगुल्मभूपतिः ॥ ५४३ ॥ वज्रदत्तगुरोः पार्वे स स्वीकृत्य व्रतं सुधीः ।। देवोऽभूदच्युतस्वर्गे द्वाविंशत्यर्णवस्थितिः ॥ ५४४ ॥ સીમંધર નામે રાજા ભક્ત શ્રાવક થયા. પ૩૭. બ્રહ્મા નામનો યક્ષ, ચાર મુખ, શ્વેત વર્ણ, ત્રણ લોચન, પાના આસન, આઠ ભુજાઓવડે આઠે દિશાઓને પાળતા, ચાર જમણા હાથમાં મુગર, માતુલિંગ, પાશ અને અભયને ધારણ કરનારો તથા ડાબા ચાર હાથમાં નકુલ, ગદા, અંકુશ અને અક્ષસૂત્રને ધારણ કરનારા વીરજનોમાં ધુરંધર थयो. ५३८-५४०. અશોકા નામની દેવી-નીલ વર્ણ, પદ્મના આસન, ચાર ભુજા, જમણા બે હાથમાં વરદ અને પાશ તથા ડાબા બે હાથમાં ફળ અને અંકુશ ધારણ કરનારી શીતળપ્રભુના ભક્તોના ઈચ્છિતને पूरना थ६. ५४१-५४२. लि. श्री. शीतयः ।। શ્રીશ્રેયાંસનાથ ભગવાનનું વર્ણન - પુષ્કવરદ્વીપનાં પૂર્વમહાવિદેહમાં રમણીયક નામના વિજયમાં શુભા નામની નગરીમાં નલિનીગુલ્મ નામે રાજા હતા. ૫૪૩. તે વજદર ગુરૂની પાસે ચારિત્ર અંગીકાર કરીને, બારમા અશ્રુત કલ્પમાં ૨૨ સાગરોપમના आयुष्यवाणा व थया. ५४४. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy