SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ કાલલોક-સર્ગ ૩૨ कुमारत्वे सहस्राणि पूर्वाणां पंचविंशतिः । पंचाशच्च सहस्राणि पूर्वाणां राज्यवैभवं ॥ ५२९ ॥ व्रते पूर्वसहस्राणि पूर्णानि पंचविंशतिः । सर्वमायुः पूर्वलक्षं छाद्मस्थ्यं च त्रिमासिकं ॥ ५३० ॥ शुक्लप्रभाख्या शिबिका प्रथमां पारणां ददौ । पुनर्वसू रिष्टपुरे प्लक्षो ज्ञानद्रुमः प्रभोः ॥ ५३१ ॥ एकाशीतिर्गणधरा लक्षमेकं च साधवः । आर्याः षट्काधिकं लक्षमेकं साध्योऽभवन् विभोः ॥ ५३२ ॥ लक्षद्वयं श्रावकाणां नवाशीतिसहस्रयुक् । सहस्राण्यष्टपंचाश-चतुर्लक्षी तथास्तिकाः ॥ ५३३ ॥ सर्वज्ञानां सहस्राणि सप्त चेतोविदां पुनः । सहस्राः सप्त कथिता अधिकाः पंचभिः शतैः ॥ ५३४ ॥ द्विसप्ततिः शतान्यास-नवधिज्ञानशालिनां । । चतुर्दशपूर्वभृतां चतुर्दश शतानि च ।। ५३५ ।। लसद्वैक्रियलब्धीनां द्वादशैव सहस्रकाः । सहस्राः पंच संयुक्ता वादिनामष्टभिः शतैः ।। ५३६ ॥ કરસ્પર્શથી શમી ગયો, તે ઉપરથી અથવા જગતનો તાપ હરનાર હોવાથી પ્રભુનું નામ શીતળનાથ પાડવામાં આવ્યું. તેમની રાશિ ધનુ હતી અને લાંછન શ્રીવત્સનું હતું. પ૨૭-૫૨૮. કુમારપણામાં ૨૫000 પૂર્વ રાજ્યભવમાં ૫૦ હજાર પૂર્વ અને વતાવસ્થામાં ૨૫000 પૂર્વ-એમ સર્વ મળીને એક લાખ પૂર્વનું આયુષ્ય હતું. છદ્મસ્થપયય ત્રણ માસનો જ હતો. ५२८-430. દીક્ષા અવસરે શુક્લપ્રભા નામે શિબિકા હતી. પ્રથમ પારણું રિઝપુરમાં પુનર્વસુ રાજાને ત્યાં થયું હતું. જ્ઞાનવૃક્ષ પ્લેક્ષ નામનું હતું. પ૩૧. શીતળનાથ ભગવાનને ૮૧ ગણધર, એક લાખ સાધુઓ, એક લાખ ને છ સાધ્વીઓ, २,८८,000 श्राप, ४,५८,000 श्रावि51, 9000 34शनी, ७५०० मन:५44नी, ७२०० सविन, १४०० यौहपूवा, १२००० वैयिसाम्यवाणा भने ५८०० वाहीमो थया. ५३२-439. પ્રભુનું શરીર ૯૦ ધનુષ્યનું અને નંદ નામના મુખ્ય ગણધર, સુયશા નામે પ્રવર્તિની તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy