SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ 30७ પંચદિવ્યનું પ્રગટ થવું તથા બાવીસ પરિષહો. शंखो विविधरागेण कांस्यपात्रं यथांभसा । रज्यते लिप्यते नैव तथा तेऽपि जिनेश्वराः ॥३५८॥ तपसः पारणां ते च कुर्वते यस्य वेश्मनि । तद्गृहे पंच दिव्यानि स्युर्देवैर्विहितानि वै ॥३५९॥ सुगंधिजलवृष्टिः स्यात् १ पुष्पवृष्टिस्तथा भवेत् २ । स्यात् स्वर्णवृष्टि ३ र्ध्वनति गगने दिव्यदुंदुभिः ४ ॥३६०॥ अहो दानमहो दान-मित्युद्घोषणपूर्वकं ।। नृत्यंति मुदिता देवा नरजन्मानुमोदिनः ॥३६१॥ स्वर्णवृष्टौ गरिष्ठायां सार्द्धा द्वादश कोटयः । कनिष्ठायां तु तस्यां स्यु-र्लक्षास्तावत्य एव च ॥३६२।। त्रैलोक्यस्थामविक्षोभ-प्रभविष्णुभुजा अपि । परीषहोपसर्गास्ते सहते निर्जरार्थिनः ॥३६३॥ क्षुत् पिपासा च शीतोष्णे दंशा चेला ऽरति स्त्रियः । चर्या नैषेधिकी शय्या ऽऽक्रोशश्च वधयाचने ॥३६४॥ रोगा ऽलाभतृणस्पर्शाः सत्कारो मलिनांगता । प्रज्ञा ऽज्ञानं च सम्यक्त्वं द्वाविंशतिः परीषहाः ॥३६५॥ શંખ જેમ વિવિધ રંગથી રંગાતો નથી અથવા કાંસ્યપાત્ર જળથી લેપાતું નથી તેમ પ્રભુ પણ રાગ કે લેપ વિનાના હોય છે. ૩૫૮. પ્રભુ જેને ત્યાં તપનું પારણું કરે, તેને ત્યાં દેવો પાંચ દિવ્ય પ્રગટ કરે. ૩૫૯. તે આ પ્રમાણે – સુગંધી જળની વૃષ્ટિ, પુષ્પોની વૃષ્ટિ, સ્વર્ણની વૃષ્ટિ, આકાશમાં દેવદુંદુભિનો નાદ અને અહો દાન અહો દાન, એવી ઉદ્ઘોષણાપૂર્વક હર્ષ પામેલા દેવો મનુષ્ય જન્મની અનુમોદના ४२॥ नाये छ. 350-35१. સ્વર્ણવૃષ્ટિ, ઉત્કૃષ્ટી સાડાબાર ક્રોડ સોનૈયાની થાય છે અને જધન્ય થાય તો સાડાબાર લાખ સોનૈયાની थाय. 35२. ત્રણ લોકના બળને વિક્ષોભ પમાડવાને સમર્થ એવી ભુજાવાળા છતાં પ્રભુ નિર્જરાને માટે અનેક પ્રકારના પરિષહ તથા ઉપસર્ગોને સહન કરે. ૩૬૩. પરિષહો બાવીશ છે તેના નામ આ પ્રમાણે–સુધા ૧, પિપાસા ૨, શીત ૩, ઉષ્ણ ૪, દેશ ५, मयेल, सति ७, स्त्री ८, यर्या ८, नषेधिही. १०, शय्या ११, माडोश १२, १५ १३ યાચના ૧૪, રોગ ૧૫, અલાભ ૧૬, તૃણસ્પર્શ ૧૭, સત્કાર ૧૮, મલિનાંગતા ૧૯, પ્રજ્ઞા ૨૦, मशान २१ भने सभ्यत्व २२. 35४-354. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy