SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ પરસ્પર આતરૂ તથા ત્યાં પાણીની વૃદ્ધિ एषां समीपेऽम्वृद्धिर्जम्बूद्वीपदिशि स्फुटम् । समभूतलतुल्याम्भोऽपेक्षयोद्धु पयोनिधौ ॥ १६९ ॥ नवोत्तरं योजनानां, शतत्रयं तथोपरि ।। પદ્માસ્વાશિવંસા: પોનશનમાલિતા: ?૭૦ છે. निश्चयः पुनरेतस्य, त्रैराशिकात्प्रतीयते । व्युत्पित्सूनां प्रमोदाय, तदप्यातत्य दर्यते ॥ १७१ ॥ यदि पञ्चसहस्रोनलक्षेण बद्धते जलम् ।। योजनानां सप्तशती, तदा तद्वद्धते कियत् ।। १७२ ॥ द्विचत्वारिंशत्सहस्ररिति राशित्रयं लिखेत् । आद्यन्तयोस्तत्र राश्योः, काय शून्यापवर्तनम् ॥ १७३ ॥ एतयोहि द्वयो राश्योः, साजात्यादपवर्तनम् । घटते लाघवार्थ च, क्रियते गणकैरिदम् ॥ १७४ ॥ (૪૨૦૦૦ જન જંબુદ્ધીપની વેદિકાથી સમુદ્ર તરફ પૂર્વદિશામાં ४२००० - " , પશ્ચિમ દિશામાં ૫૧૧ * ; પૂર્વ દિશામાં પર્વતને અડધો વિષ્કભ ૫૧૧ 1 , 1 પશ્ચિમ 55 55 55 ૮૫૦૨૨= ટોટલ ૧૦૦૦૦૦ જંબુદ્વીપનાં ૧૮૫૦૨૨= આનિ પરિધિ= ૫૮૫૦૯૧ યોજન ૧૦૨૨ એક પર્વતને વ્યાસ એમ આઠ પર્વતનો વ્યાસ ૮૧૭૬ યોજન બાદ કરતા ૫૮૫૦૯૧-૮૧૭૬=૫૭૬૯૧૫ થયા એને આઠે ભાગવા પ૭૬૯૧ ૫૨૮=૭૨૧૧૪ યોજન વેલંધર પર્વતનું પરસ્પર આંતરૂં આવે.) સમભૂતલાની પાણીની સપાટીથી આ પર્વતની જંબૂદ્વીપની દિશા તરફ પાણીની વૃદ્ધિ-પાણીની ઉંચાઈ ત્રણ સો નવજન અને પીસ્તાલીસ–પંચાણું અંશ (૩૦૯૮૫) યોજન છે. ૧૬૯–૧૭૦. આને નિશ્ચય ત્રિરાશિથી થઈ શકે છે. વિસ્તારથી જાણવાની ઈચ્છાવાળાને આનંદ માટે તે પણ અમે (વિસ્તારીને) દેખાડીયે છીએ. ૧૭૧. પંચાહજાર યોજને સાત જન પાણીની ઉંચાઈ વધે છે, તો બેંતાલીસ હજાર પેજને કેટલું પાણી વધે? તેની ત્રણ રાશિ લખવી. (૫૦૦૦-૭૦૦-૪૨૦૦૦) એમાંથી પહેલી અને છેલ્લી રાશિના મીંડા ઉડાવી દેવા આ બન્ને રાશિઓ સજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy