SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ 30 ક્ષેત્રલોક-સર્ગ ૨૧ अष्टानामेतदेतेषां, मूलभागे मिथोऽन्तरम् । वेलन्धरसुराद्रीणां, प्रत्ययश्चात्र दयते ॥ १६१ ॥ मूलभागे यदेतेषामन्तरं ज्ञातुमिष्यते । एकादशा पञ्चशत्येतदर्धगा तदन्विता ।। १६२ ।। द्विचत्वारिंशत्सहर्वादिगरेकतो यथा । क्रियते परतोऽप्येवमित्येतद् द्विगुणीकुरु ॥ १६३ ॥ पञ्चाशीतिः सहस्राणि, द्वाविंशान्यभवन्निह । मध्यस्थजम्बूद्वीपस्य, लक्षमेकं तु मील्यते ॥ १६४ ॥ एतेषां परिधिः पश्च, लक्षा योजनसङ्ख्यया । पश्चाशीतिः सहस्राणि, तथैकनवतिः परा ॥ १६५ ॥ अष्टानामप्यथाद्रीणां व्यासोऽस्मादपनीयते । षट्सप्तत्याढ्यशतयुक्सहस्राष्टक संमितः ॥ १६६ ॥ अपनीतेऽस्मिश्च पूर्वराशिरीदग्विधः स्थितः ।। पञ्च लक्षाः सहस्राणि पट्रसप्ततिस्तथोपरि ।। १६७ ॥ नव पञ्चदशाढ्यानि, शतान्येषामथाष्टभिः ।। भागे हृते लभ्यते यत्तदद्रीणां मिथोऽन्तरम् ॥ १६८ ॥ ચૌદ અને ત્રણ અષ્ટમાંસ ( ૭૨૧૧૪ ૩ યોજન છે. रेनी घटना नये मु४५ छ. १६०-१.६१. જે આ વેલંધર પર્વતના મૂળભાગનું આંતરૂ જાણવું હોય, તે પર્વતના વિષ્કભના અડધા, પાંચસો અગ્યાર (૫૧૧) યોજન અને સમુદ્રમાં અવગાહિત થએલા બાજુનાં બેતાલીશ હજાર યેાજનને સાથે (૨૦૦૦) ગણતા એટલે કે બેતાલીશ હજાર યોજન અને પાંચસે અગ્યાર યોજનને ડબલ કરવાથી પંચાસી હજાર અને બાવીશ જન થયા તેમાં મધ્યમાં રહેલા જંબુદ્વીપના એક લાખ જન મેળવતાં એક લાખ પંચાસી હજાર બાવીશ ( ૧૮૫૦૨૨) યેાજન થયા અને એની પરિધિ પાંચ લાખ પંચ્યાસી હજાર એકાણુ યજન ( ૫૮૫૦૯૧) થાય તેમાંથી આઠ પર્વતના વિસ્તાર રૂપ આઠ હજાર એક સે છેતર ( ૮૧૭૬) જનને બાદ કરતા, પૂર્વની સંખ્યા આ પ્રમાણે પાંચલાખ છોતેર હજાર નવસો પંદર ( પ૭૬૯૧૫) થાય આવા આઠ ભાગ ४२वाथी वर य२ ५'तनु ५२२५२ मत३ मावशे. ११२-१६८. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy