SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪. ક્ષેત્રલોક-સર્ગ ૨૭ आरणाच्युतदेवा अप्येनामेवातिनिर्मलाम् । बहुपर्यायां च तत्राप्यारणेभ्यः परेऽधिकाम् ॥ ४४४ ॥ કથાત્ર ઘરે તુર્થે, સ્વાતાવતા | सौधर्मवदशोकाधवतंसकचतुष्कयुक् ॥ ४४५ ॥ प्राणतः स्वःपतिस्तत्रोत्पन्नोऽत्यन्तपराक्रमः । कृत्वाऽहत्प्रतिमाद्य , सिंहासने निपीदति ॥ ४४६ ॥ शतैरर्द्धतृतीयैः स, सेव्योऽभ्यन्तरपर्षदाम् । पञ्चपल्याधिकैकोनविंशत्यम्भोधिजीविनाम् ॥ ४४७ ।। पञ्चभिश्च देवशतर्जुष्टो मध्यमपर्षदाम् । વાઘાનિર્વિશ વનવિમઃ | ૪૪૮ | एकदेवसहस्रेण, सेवितो बाह्यपपदि । स त्रिपल्योपमैकोनविंशत्यर्णवजीविना ॥ ४४९ ॥ सामानिकानां विंशत्या, सहस्रैः परितो वृतः । एकैकस्यों दिशि वृतस्तावद्भिरङ्गरक्षकैः ॥ ४५० ॥ त्रायस्त्रिंशैलॊकपालैः, सैन्यैः सैन्याधिकारिभिः । आनतप्राणतस्वर्गवासिभिश्चापरैरपि ॥ ४५१ ॥ આરણ અને અશ્રુતના દે પણ અહીં સુધી જ જોઈ શકે છે. પણ અતિ નિર્મલ અને ઘણાં પર્યાયયુક્ત જોઈ શકે છે અને આરણથી પણ અચુતવાળા દેવે વિશેષ વ્યવસ્થિત નિર્મલ – બહુ પર્યાય સંપન જોઈ શકે છે. ૪૪૪. સૌધર્મ દેવલોકની જેમ (અહિં પણ પ્રાણત સ્વર્ગમાં) અશોકાવતંસક આદિ ચાર વિમાનોથી યુક્ત પ્રાણતાવતંસક વિમાન ચોથા પ્રતરમાં છે. ૪૪૫. અત્યંત પરાક્રમી એવા પ્રાણુત નામના ઈન્દ્ર અહીં ઉત્પન્ન થઈને શ્રી અરિહંત પરમાત્માની પ્રતિમાને પૂજીને સિંહાસન ઉપર બેસે છે. ૪૪૬. ૧૯ સાગરોપમ + પાંચ પલ્યોપમના આયુષ્યવાળા અઢીસે (૨૫) અભ્યત્તર પર્ષદાના દેવ ૧૦ સાગરોપમ + ચાર પલ્યોપમના આયુષ્યવાળા પાંચસે (૫૦૦) મધ્યમ પર્ષદાના દે, અને ૧૯ સાગરોપમ + ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા એક હજાર (૧,૦૦૦) બાહ્ય પર્ષદાના દેથી આ ઈન્દ્ર મહારાજા સેવાય છે. ૪૪૭-૪૪૯. - વીસ હજાર ( ૨૦,૦૦૦) સામાનિક દેવ તથા ચારે દિશામાં વીસ-વીસ હજાર અંગરક્ષક દેવેથી આ ઈદ્ર મહારાજા પરિવરેલા છે. ૪૫૦. ત્રાયશ્ચિંશ, લેકપાલ, સૈન્ય, સેનાધિપતિ અને આનત-પ્રાણત દેવલોકમાં રહેનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy