SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ આનત-પ્રાણત સ્વર્ગમાં ચ્યવન ઉત્ત્પત્તિના વિરહ एकेन समयेनामी, च्यवन्त उद्भवन्ति च । संख्येया एव नासंख्या: संख्येयत्वान्नृणामिह || ४३८ ॥ अत्रोत्पत्तिच्यवनयोर्विरहः परमो भवेत् । वर्षादर्वागेव मासाः, संख्येयाः प्राणतेऽपि ते ॥ ४३९ ॥ अद्वादवव कित्वानतव्यपेक्षयाधिकाः । ગ્રેડવ્યેવં માયનીય, દુર્વ્યવશતાવિનુ ॥ ૪૪૦ ॥ संपूर्णमभविष्यच्चेद्वर्षवर्षशतादिकम् । તત્તઢેવા ચિધ્યન, સિદ્રાને નળધારિણઃ ॥ ૪ ॥ संख्येयानेव मासादीन् वर्षादेरविवक्षया । केचिन्मन्यन्तेऽविशेषाद्वर्षादेरधिकानपि ॥ ४४२ ॥ 66 तथाहुः संग्रहणीवृत्तौ - “ विशेषव्याख्या चैषा हारिभद्रमूलटीकानुसारतः, केचित्तु सामान्येन व्याचक्षते " पञ्चमीं पृथिवीं यावत्पश्यन्त्यवधिचक्षुषा । आनताः प्राणतानामेवानल्पाच्छ्पर्यवाम् || ४४३ ॥ ૪૫૩ આ દેવલાકામાં એક સમયે સખ્યાતા જ દેવતાએ ઉત્પન્ન થાય છે અને ચ્યવે છે. અસંખ્યાતા નહીં કારણકે મનુષ્યે। સંખ્યાતા જ હેાય છે. ૪૩૮. અહિં આનત સ્વર્ગમાં ઉત્પત્તિ અને ચ્યવનના વિરહકાળ સ`ખ્યાતા મહિના છે. પરંતુ તે વર્ષની અંદર સમજવા, પ્રાણત સ્વર્ગમાં પણ એ પ્રમાણે સખ્યાતા મહિના છે પરંતુ આનત દેવલેાકથી ક'ઈક અધિક જાણવા. એ પ્રમાણે આગળના દેવલાકામાં સેા વ વગેરેનું જે આંતરૂં છે, તે આ પ્રમાણે સમજી લેવુ. જો સંપૂર્ણ સાવ–સા વ આદિ હાત તા ગણધર ભગવતાએ એ પ્રમાણે જ સિદ્ધાંતમાં કહ્યું' હાત. ૪૩૯-૪૪૧. ઘણાં મહાપુરુષો વર્ષ આદિની વિવક્ષા વિના સખ્યાત મહિના માને છે અને કાઈક વર્ષથી અધિક સખ્યાત મહિના માને છે... ૪૪૨, Jain Education International શ્રી સ‘ગ્રહણીની વૃત્તિમાં કહ્યું છે કે – આ વિશેષ વ્યાખ્યા હરિભદ્રસૂરિ મહારાજની મૂલ ટીકાનુસારે છે. કાઈક તા સામાન્યથી કહે છે. આ આનતના દેવા અધિ–લેાચન દ્વારા નીચે પાંચમી નરકપૃથ્વી સુધી જોઈ શકે છે અને પ્રાણતના દેવા પાંચ પૃથ્વી સુધી જ પરંતુ ઘણાં અને સ્વચ્છ પર્યાયા યુક્ત જોઈ શકે છે. ૪૪૩. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy