SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ક્ષેત્રલોક-સર્ગ ૨૫ प्रासादाश्चैतदुपरि, तथा कथंचन स्थिताः । यथा पीठः सहाकारो, भूम्ना वर्तुलता श्रयेत् ॥ ३८ ॥ एकान्ततः समवृत्ततया तु दूरभावतः । चन्द्रादिमण्डलाकारो, जनानां प्रतिभासते ॥ ३९ ॥ तथाहुः विशेषणवतीकाराः" अद्धकविट्ठागारा उदयस्थमणम्मि कहं न दीसंति । ससिसूराण विमाणाई तिरियखेत्तट्ठियाई च ॥ ३९ ॥ उत्ताणद्धकविट्ठागारं पीढं तदुवरि पासाओ । વટ્ટાવે તો સમવઢું ફૂમાવાળો રૂSB || विशेषश्चात्र प्रज्ञापनासूत्रे-"जे य गहा जोइसम्मि चारं चरंति केऊ अगतिरतिया अट्ठावीस तिविहा णक्खत्तदेवगणा (ते) णाणासंठाणसंठिया य," जीवाभिगमवृत्तावपि-तथा ये ग्रहा ज्योतिश्चक्रे चारं चरन्ति केतवो ये च बाह्यद्वीपसमुद्रष्वगतिरतिका ये चाष्टाविंशतिदेवनक्षत्रगणास्ते सर्वेऽपि नानाविधसंस्थानसंस्थिताः, चशब्दात्तप्ततपनीयवर्णाश्च ॥ જતાં પીઠ સાથે તે પ્રાસાદો વર્તુળાકારે દેખાય છે. જણાય છે. એટલે કે દૂરવર્તી હોવાથી લોકોને ચંદ્રાદિના મંડલનો આકાર એકાંતે ગેળ દેખાય છે. ૩૭-૩૯. વિશેષણવતીમાં પણ કહ્યું છે કે, તિર્યક્ષેત્રમાં રહેલા ચદ્ર-સૂર્યના વિમાન ઉદય અને અસ્ત વખતે અર્ધ કપિથ આકારવાળા કેમ દેખાતા નથી ? ૩૯A સમાધાનઃ-ઉભી અર્ધ કપિથના આકારવાળી પીઠ છે. તેના ઉપર અર્ધ ગોળા. કારે પ્રાસાદે છે. માટે દૂરથી ગળાકાર દેખાય છે. ૩૯B શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં વિશેષ છે. તિષ્ક ચકની અંદર જે ગ્રહ ફરે છે, તે ત્રણ પ્રકારનાં છે. ૧. કેતુ, ૨. સ્થિર, ૩. ૨૮ નક્ષત્રે. આ ત્રણે પ્રકારના નક્ષત્ર રૂપી દેવ ગણે જુદા-જુદા સંસ્થાને રહેલા છે. શ્રી જીવાભિગમ વૃત્તિમાં પણ કહ્યું છે કે જે ગ્રહ જ્યોતિષ ચક્રમાં ફરે છે એમાં જે કેતુ, બાહ્ય દ્વીપ સમુદ્રમાં રહેલા સ્થિર ગ્રહો તથા ૨૮ દેવ-નક્ષત્ર ગણે, તે બધા જુદા-જુદા સંસ્થામાં રહેલા છે. અને “ર” કારથી બધા તપ્ત સુવર્ણના વર્ણવાળા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy