SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] व्यन्तरोनुं आयुष्य । एमनां शरीरमान वगेरे । (४३) इय पढमजोअणसए रयणाए अहवंतरा अवरे । तेसिं इह सोलसिंदा रुगहो दाहिणुत्तरमो॥१॥ योगशास्त्रचतुर्थप्रकाशवृत्तौ तु एवम् । रत्नप्रभायामेव प्रथमस्य शतस्य अध उपरि च दशदश योजनानि मुक्त्वा मध्ये अशीतियोजनेषु अणपनियप्रभृतय इति ॥ एषां वक्तव्यता सर्वा विज्ञेया प्राक्तनेन्द्रवत् । जाता द्वात्रिंशदित्येवं व्यन्तरामरनायकाः ॥ २५७ ॥ भीमेयनगरेष्वेषु व्यन्तराः प्रायशः खलु । उत्पद्यन्ते प्राच्यभवानुष्ठिताज्ञानकष्टत: ॥ २५८ ॥ मृताः पाशविषाहारजलाग्निक्षुत्तृडादिभिः । भृगुपातादिभिश्च स्युः व्यन्तराः शुभभावतः ॥ २५९ ॥ स्थितिरुत्कर्षतोऽमीषां पल्यमर्धं च योषिताम् । सहस्राणि दशाब्दानां उभयेषां जघन्यतः ॥ २६० ॥ આઠ જાતિના બેનરો રહે છે. એના વળી, રૂચથી દક્ષિણમાં આઠ અને ઉત્તરમાં આઠ મળીને સેળ ઈન્દ્રો છે. ગશાસ્ત્રના ચોથા “ પ્રકાશ ' ની ટીકામાં વળી જૂદુજ કહ્યું છે: રત્નપ્રભાપ્રવીમાં જ, પહેલા સ યોજનમાના ઉપરના દશ અને નીચેના દશ એમ વશ યોજન મૂકીને શેષ મધ્યના એંશી યેજનમાં “અણુપન્ની” આદિ દેવે વસે છે. આ વ્યરે દ્રોનું સ્વરૂપ પણ પૂર્વોક્ત વ્યન્તરો જેવું જ સમજવું. આ હિસાબે સર્વ મળી બત્રીશ વ્યક્તરેન્દ્રો થયા. ૨૫૭. ' પૂર્વ ભવમાં અજ્ઞાનપૂર્વક કષ્ટદાયક તપશ્ચર્યા કરવાથી પ્રાણીઓ આ ભૂમિનગરમાં વ્યન્તર તરીકે ઉત્પન્ન થાય છે. ૨૫૮. પાશ ( ગળાફાંસો ), વિષપાન, અગ્નિપ્રવેશ, પૃપાપાત તથા ક્ષુધા અને તૃષા વેઠીને Y, ( मृत्यु २ २ ४२१) माणुसी, शुममा यते। मङि व्यन्त। थाय छे. २५८. વ્યન્તરદેવોની ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ એક પલ્યોપમની છે અને તેની દેવીઓની અધ पत्या५मनी छे. वन्य आयुष्य ते मानेनुसार वर्षनेछ२१०. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy