SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ (४२) लोकप्रकाश । [ सर्ग १२ श्रेयोमहाश्रेयांसौ च निकाये सप्तमेऽधिपौ । पदगः पदगपतिः निकायस्याष्टमस्य तौ ॥ २५५ ॥ तथाहुः स्थानांगे। दो अणपन्निंदा पन्नत्ता इत्यादि । एतेऽपि रत्नकांडस्य शतं शतमुपर्यधः । परित्यज्य वसन्त्यष्टशतयोजनमध्यतः ॥ २५६ ॥ तथाहुः प्रज्ञापनायाम् । कहिणं भंते वाणमंतराणं देवाणं भोमेज्जा नगरा पण्णत्ता । कहिणं भंते वाणमंतरा देवा परिवसन्ति ॥ गोयमा से रयणप्पभाए पुढवीए रयणामयस्स कंडस्स जोअणसहस्स बाहलस्त उवरि एग जोअणसयं भोगाहेत्ता हेठावि एग जोअणसयं वज्जेत्ता मज्झे असु जोअणसएसु एत्थणं वाणमंतराणं तिरियमसंखेज्जा भोमेज्जा नगरावासलयसहस्सा भवन्ति इति मक्खाया । तेणं इत्यादि । तत्थणं बहवे वाणमंतरा देवा परिवसन्ति । तं जहा। पिसाया नूया जक्खा यावत् अणपन्निय पणपन्निय इत्यादि । संग्रहण्यां तु સાતમીના શ્રેયાંસ અને મહાશ્રેયાંસ, તેમજ આઠમીના પદગ અને પદગપતિ નામના ઈન્દ્રો કહ્યા છે. ૨૫૫. સ્થાનાંગસૂત્રમાં પણ અણુપન્નીના બે ઈન્દ્રો છે”, ઇત્યાદિ કહ્યું છે. વળી એ પણ રત્નકાંડના, સો ઉપલા અને સો નીચલા જન પડતાં મુકીને શેષ આઠસે જન રહ્યા એમાં વસે છે. ૨૫૬. આના સંબંધમાં પ્રજ્ઞાપનાસૂત્રમાં પણ કહ્યું છે કે શ્રી ચૈતગણધર પૂછે છે કે–હે ભગવાન, વાણમંતર દેવના ભૂમિનગર કયાં આવ્યાં? અને એ વાણુમંતર દેવે કયાં રહે છે? એના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગતમ, રત્નપ્રભા પૃથ્વીના એક હજાર યોજન જાડાં રલકાંડમાં, સે જન ઉપર અને સે જન નીચે એમ બસો જન બાદ કરી, મધ્યના આઠસે એજનમાં વાણમંતર દેવના અસંખ્યાતલક્ષ વાસનગર છે; અને ત્યાંજ ઘણું વાણુમંતર દે રહે છે. જેવા કે, પિશાચ, ભૂત અને યક્ષ વગેરે આઠ અને અણપન્ની, પણ પન્ની વિગેરે આઠ મળી સળ. સંધ્રહણ” માં વળી એમ કહ્યું છે કે–રત્રપ્રભાપૃથ્વીના પહેલા એકસો એજનમાં અવર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy