SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । [ सर्ग १२ घनवातोऽपि सततं तनुवाते प्रतिष्ठितः । अस्यापि मध्ये बाहल्यमसंख्यघ्नं घनानिलात् ॥ १८६॥ ततस्तनूभवन्नेष घनवातस्य सर्वतः। श्रावृत्य वलयं तस्थौ वलयाकृतिनात्मना ॥ १८७ ॥ तनुवातस्य वलये विष्कम्भः परिकीर्तितः । एक योजनमध्यर्द्धमुच्चत्वं पुनरुक्तवत् ॥ १८८ ॥ तनुवातोऽप्यसौ तस्थावाधारण विहायसः । तञ्च प्रतिष्टितं स्वस्मिन्नसंख्ययोजनोन्मितम् ॥ १८९ ॥ सप्तस्वपि महीष्वेवं घनोदध्यादयो मताः। वलयानां तु विष्कम्भो यथास्थानं प्रवक्ष्यते ॥ १९० ॥ भाति भूः स्वसमश्रेणिस्थायिभिर्वलयस्त्रिभिः । पूर्णेन्दुवत्परिधिभिः सुधाकुंडमिवोरगैः ॥ १९१ ॥ भवत्येवमलोकश्च धर्मापर्यन्तभागतः । योजनैर्दशभिर्दाभ्यामतिरिक्तैः समन्ततः ॥ १९२ ॥ હવે ત્રીજું વલય તનુવાતનું છે. તનુવાત ઘનવાની નીચે સતત રહેલો જ છે. એ તનુવાતની, મધ્યમાં ઘનવાતથી અસંખ્યગણી જાડાઈ છે. પછી પ્રદેશ ઘટતા જવાથી, હીન થતો જતા, ઘનવાનરૂપ વલયને વલયાકારે વીંટીને રહેલો છે. ૧૮૬–૧૮૭. તનુવાતના વલયની પહોળાઈ પ્રાંતે દોઢ જન છે અને ઉંચાઈ પૂર્વવત્ છે. એ તનુવાત આકાશને આધારે રહે છે, અને આકાશ અસંખ્ય યોજન પ્રમાણ રહેલું છે. ૧૮૮–૧૮૯. જેમ આ રત્નપ્રભા પૃથ્વી ફરતા ઘનોદધિ વગેરે ત્રણ વલ રહેલા છે તે પ્રમાણે બીજી છએ પૃથ્વીમાં પણ રહેલા છે. એના વલયેનું પ્રમાણ યોગ્ય સ્થાને કહેશું. ૧૯૦. સ્વસમાન શ્રેણિમાં રહેલા ત્રણ વલયને લીધે એ રત્નપ્રભા પૃથ્વી, ચોતરફ રહેલા પરિધિને લીધે જે પૂર્ણ ચંદ્રમા શોભે છે અને વિટાઈરહેલા ભુજગેને લીધે જે અમૃતકુંડ ભે છે એવી શોભી રહી છે. ૧૯૧. એ પ્રમાણે “ઘર્મા” ના પર્યન્ત ભાગથી ફરતા ત્રણ પ્રકારના વલયના ૬ - ૪ - ૧ એમ કુલ થઇને ૧૨ રોજન થયા એ બાર થાજન પછી “અલેક’ આવે છે. ૧૯૯૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy