SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] पहेली रत्नप्रभा पृथ्वीनी हकीकत । तत्र प्रतिष्टिता भूमिराधारेण घनोदधेः । महाकटाहविन्यस्तस्त्यानाज्यघनपिंडवत् ॥ १७६ ॥ योजनानां सहस्राणि विंशतिः परिकीर्तितम् । घनोदधेमध्यभागे बाहल्यं कमतस्ततः ॥ १८० ॥ प्रदेशहान्यासौ हीयमानोऽत्यन्ततनूभवन् । पृथ्वीं वलयाकारेण स्वयमावृत्य तिष्ठति ॥ १८१ ॥ युग्मम् ॥ वलयस्यास्य विष्कम्भः प्रज्ञप्तो योजनानि षट् । उच्चत्वं तु वसुमतीबाहल्यस्यानुसारतः ॥ १८२ ॥ असौ घनोदधिरपि धनवाते प्रतिष्ठितः । असंख्यानि योजनानि मध्ये तस्यापि पुष्टता ॥ १८३ ॥ प्रदेशहान्या तनुतां भजमानो घनोदधेः । श्रावृत्य वलयं तस्थौ वलयाकृतिनात्मना ॥ १८४ ॥ अस्यापि वलयस्यैवं मानमाद्यैरुदीरितम् ।। चतुष्टयी योजनानां सार्बोच्चत्वं तु पूर्ववत् ॥ १८५ ॥ હાટા કડાયામાં રહેલા થીજી ગયેલા ઘીનો ઘટ્ટ પિંડ હોય એવો ઘોદધિ છે. એને આધારે એ પૃથ્વી રહેલી છે. ૧૭૯. ઘને દધિ મધ્યભાગમાં વીશ હજાર જન જાડો છે. અને પછી કમે કમે પ્રદેશના ઘટવાથી એ (ઘનેદધિ ) પાતળો થતો થતા છેવટે અત્યન્ત સૂક્રમ થઈને, પૃથ્વીને વલયા॥२ वाटीने २९ . १८०-१८१. છેવટે આ વલયની પહોળાઈ છ જન છે, અને એની ઉંચાઇ પૃથ્વીની જાડાઈ प्रमाणे ( १८०००० यान). १८२. આ ઘનોદધિ પણ ઘનવાયુ ઉપર રહેલો છે. એ (ઘનવાયુ ) મધ્યભાગમાં અસંખ્ય જનની જાડાઈમાં છે; પણ પછી પ્રદેશના ઘટવાથી સૂક્ષ્મ થતો થતો, ઘનેદધિના વલયને વલયાકારે વીંટીને રહેલો છે. ૧૮૩-૧૮૪. આદ્ય પુરૂષોએ આ વલયનું પ્રમાણ પ્રાંતે સાડાચાર એજનનું કહ્યું છે; ઉંચાઈ તે પૂર્વવત્ સમજી લેવી. ૧૮. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy