SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । (४६४) [ सर्ग २० तथोक्तम् । चंदस्स नेव हाणी नवि बुढी वा अवठिो चंदो। सुक्किलभावस्स पुणो दीसइ वुड्ढी य हाणि य ॥ ४१४ ॥ किन्हं राहुविमाणं निच्चं चंदेण होइ अविरहियम् । चउरंगुलमप्पत्तं हिट्ठा चंदस्स तं चरइ ॥ ४१५॥ तेणं वढ्इ चंदो परिहाणी वावि होइ चंदस्स ॥ तत्र प्रकल्प्य द्वाषष्टिं भागान् शशांकमण्डले । ह्रियते पंचदशभिः लभ्यतेऽशचतुष्टयम् ॥ ४१६ ॥ एतावदात्रियते तत् प्रत्यहं भरणीभुवा । अहोभिः पंचदशभिरेवमात्रियतेऽखिलम् ॥ ४१७ ॥ युग्मम् ॥ द्वौ भागौ तिष्टतः शेषौ सदैवानावृतौ च तौ। एषा कला षोडशीति प्रसिद्धिमगमत् भुवि ॥ ४१८ ॥ कल्प्यन्तेऽशाः पंचदश विमाने राहवेऽथ सः । जयत्येकैकांशवृद्ध्या नीतिज्ञोऽरिमिवोडुपम् ॥ ४१९ ॥ तच्चैवम् । અન્યત્ર પણ એ જ ભાવાર્થની ગાથાઓ કહેલી છે, એ આ વાતની સાક્ષી પૂરે છે. ४१४-४१५. ચંદ્રમાના મંડળના (વિમાનના) બાસઠ ભાગ કપીને એ બાસઠને પંદરે ભાગો. ભાગમાં ૪ આવશે. એટલે ચંદ્રમા સદા નિત્યરાહુના વિમાનથી આવરાય છે. એટલે પંદર દિવસે ચંદ્રમાને હૂંફ આવરાય. ફક્ત બાકી રહ્યો તે કદિ આવરા નથી, સદા ખુલે રહે છે અને તે ભાગ પૃથ્વી પર ચંદ્રમાની સોળમી કળા તરીકે પ્રસિદ્ધ છે. ૪૧૬-૪૧૮. વળી રાહુના વિમાનના ૧૫ ભાગો કપીએ તો તે પોતાના તેવા અકેક ભાગની વૃદ્ધિએ કરીને તે ચંદ્રમાને જીતે છે-રોકે છે–ઢાંકે છે, નીતિજ્ઞ પુરૂષ શત્રુને જીતે એમ. ૪૧૯. तमा शत Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy