SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] --एओनी वृद्धिहानिनो प्रतिभास (५)। (४६३) षष्ठादीनि पंच सूर्यचारहीनानि सर्वथा । शेषाणि मण्डलानीन्दोः किंचित् भानुः स्पृशेदपि ॥ ४०७ ॥ साधारणासाधारणमण्डलान्येवमूचिरे। सम्प्रतीन्दोः वृद्धिहानिप्रतिभासः प्ररूप्यते ॥ ४०८ ॥ अवस्थितस्वभावं हि स्वरूपेणेन्दुमण्डलम् । सदापि हानिः वृद्धिः वा प्रेक्ष्यते सा न तात्विकी ॥ ४०९ ॥ केवलं या शुक्लपक्षे वृद्धिर्हानिस्तथा परे । राहुविमानावरणयोगात् सा प्रतिभासते । ४१० ॥ तथाहि । ध्रुवराहुः पर्वराहुः एवं राहुः द्विधा भवेत् । ध्रुवराहोस्तत्र कृष्णतमं विमानमीरितम् ॥ ४११ ॥ तच्च चन्द्रविमानस्य प्रतिष्ठितमधस्तले । चतुरंगुलमप्राप्तं चारं चरति सर्वदा ॥ ४१२ ॥ तेनापावृत्त्य चावृत्त्य चरत्यधः शनैः शनैः। वृद्धिहानिप्रतिभासः पोस्फुरीतीन्दुमण्डले ॥ ४१३ ॥ છઠ્ઠ, સાતમું, આઠમું, નવમું અને દશમું-એ પાંચ ચંદ્રમંડળમાં સૂર્યનું જરા પણ ગમનાગમન નથી, શેષ મંડળમાં સૂર્યનું કવચિત્ આવાગમન છે ખરૂં. ૪૦૭. એટલું ચંદ્રના સાધારણાસાધારણ મંડળે વિષે વિવેચન કર્યું. હવે ચંદ્રની વૃદ્ધિ અને હાનિના પ્રતિભાસ વિષે કહે છે. (૫) ૪૦૮. સ્વરૂપે તે ચંદ્રમાં હમેશાં અવસ્થિત સ્વભાવવાળો જ છે. એની હાનિવૃદ્ધિ દેખાય છે ते भरी निवृद्धि नथी. ४०६. એની શુકલ પક્ષમાં વૃદ્ધિ અને કૃષ્ણ પક્ષમાં હાનિ દેખાય છે તે કેવળ રાહુના વિમાનના આવરણને યોગે દેખાય છે. ૪૧૦. આ રાહુ વિષે એમ કહ્યું છે કે (૧) પર્વરાહુ અને (૨) નિત્યરાહુ-એમ રાહુ બે પ્રકારના છે. નિત્યરાનું વિમાન એકદમ શ્યામ છે અને તે વિમાન ચંદ્રમાના વિમાનની નીચે ચંદ્રથી ચાર આંગળ દૂર રહીને ચાલે છે, તેને આવરીને ધીમે ધીમે ચાલ્યા કરે છે. તેથી જ ચંદ્રમામાં વૃદ્ધિહાનિને ભાસ થાય છે. ૪૧૧-૪૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy