SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक] प्रत्येक मंडळे सूर्यनी प्रतिमुहूर्तगति ( पांचमुं द्वार)। (४३३) कानि परिरये अष्टादश अष्टादश योजनानि परिवर्धयता तावद्वक्तव्यं यावत्सर्वबाह्यमण्डलं एकं योजनशतसहस्रं षट्शतानि षष्ट्यधिकानि आयामवि कम्भाभ्यां त्रीणि योजनशतसहस्राणि अष्टादशसहस्राणि त्रीणि शतानि पंचदशोत्तराणि किंचिदूनानि परिरये इति । अत्र च यद्यपि प्रतिपारक्षेपं अष्टादशअष्टादशवृद्धौ व्यशीत्यधिकशतस्य अष्टादशभिः गुणने चतु: नवत्यधिकानि द्वात्रिंशच्छतानि भवन्ति एतेषां च सैकोननवतिपंचदशसहस्राधिकलक्षत्रयरूपप्रथममण्डल परिक्षेपेण सह योगे सर्वबाह्यमण्डलपरिरयः तिस्रो लक्षा अष्टादश सहस्रा त्रिशती व्यशीत्युत्तरा भवन्ति । परन्तु प्रागुक्तानि सप्तदशयोजनानि साधिकयोजनसत्काष्टात्रिंशदेकभागाधिकानि प्रतिपरिरयवृद्धिरिति विभाव्यैव न्यूनपंचदशाधिकशतत्रययुक्ताष्टादशसहस्राधिकलक्षत्रयरूपः सर्वबाह्यमण्डलपरिधिः उक्तः इति सम्भाव्यते । यद्यपि अत्रापि उपरितनं शतत्रयं चतुर्दशोत्तरमेव भवति तथापि उपरितनानां अष्टत्रिंशतो भागानां साधिकत्वात् न्यूनानि पंचदशैव विवक्षितानि इति सम्यग्विभावनीयं गणितज्ञैः ॥ एवं कृता मण्डलानां परिक्षेपप्ररूपणा। गति प्रतिमुहूर्तं च ब्रूमहे प्रतिमण्डलम् ॥ २१० ॥ એકસે ને ત્રાશીને અઢારે ગુણવાથી બત્રીશ ને ચેરાણું આવે છે અને એ રકમ પ્રથમ મંડળના પરિધિની ત્રણ લાખ પંદર હજાર ને નેવાશીવાળી રકમમાં ભેળવવાથી સર્વથી બહારના મંડળને પરિધિ ત્રણ લાખ અઢાર હજાર ત્રણસેં ને ગ્યાસી યોજન જેટલો થાય છે. પણ સત્તર જન ને આડત્રીશ અંશે વાળી રકમ પૂર્ણ અઢાર જન ગણી છે એને લીધે જ આટલે વધારે પરિધિમાં આવ્યું છે પણ જે ૧૭ જન ને ૩૮ અંશ જ પરિધિમાં વધારતા જઈએ તે તો સર્વથી બહારના મંડળનો પરિધિ ત્રણ લાખ અઢાર હજાર ત્રણ ને લગભગ પંદર જન જ આવે. અહિં પણ ઉપર તો ત્રણસે ને ચાદ જન થાય છે તે પણ તેની ઉપર આડત્રીશ અંશો અધિક હોવાથી ત્રણ ને લગભગ પંદર કહ્યાં છે.-એમ ગણિતશોએ સમ્યગ રીતે વિચારી લેવું. એવી રીતે સૂર્યના પ્રત્યેક મંડળના પરિધિની પ્રરૂપણ કરી. હવે એ પ્રત્યેક મંડળે. સૂર્યની પ્રત્યેક મુહૂર્ત ગતિ વિષે કહીએ છીએ –૨૧૦. 55 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy