SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ (४३२) लोकप्रकाश । [ सर्ग २० अष्टादश योजनानि परन्तु व्यवहारतः। संपूर्णानि विवक्ष्यन्ते ततोऽष्टादशयोजनीम् ।। २०४ ॥ प्राच्यप्राच्यमण्डलस्य परिक्षेपे नियोजयेत् । ततोऽग्याय्यमण्डलस्य परिक्षेपमितिर्भवेत् ॥ २०५ । युग्मम् ॥ एवं वृद्धिः परिक्षेपे यावच्चरममण्डलम् । ततो यथावृद्धिहानिरासर्वान्तरमण्डलम् ॥ २०६ ॥ एवं च परिधिः सर्वान्तरानन्तरमण्डले । लक्षत्रयं पंचदशसहस्राः सप्तयुक्शतम् ॥ २०७ ॥ तार्तीयिके मण्डले च सर्वाभ्यन्तरमण्डलात् । लक्षास्तिस्त्रः पंचदश सहस्त्रास्तत्वयुक्शतम् ॥ २०८ ॥ लक्षास्तिस्रोऽष्टादशैव सहस्रास्त्रिशती तथा। युक्तोनैः पंचदशभिः सर्वान्त्ये परिधिर्भवेत् ॥ २०९ ॥ तथाहुः श्रीमलयगिरिपादाः क्षेत्रविचारबृहद्वृत्तौ ॥ एवं मण्डले मण्डले आयामविष्कम्भयोः पंच पंच योजनानि पंचत्रिंशदेकषष्टिभागाधि જન કહેવાય. આ અઢાર જનને પૂર્વ પૂર્વના મંડળના પરિધિમાં ભેળવતાં જવાથી આગળ-આગળના મંડળના પરિધિનું માપ આવે છે. એવી રીતે છેક છેલ્લા મંડળ સુધી કયાં જવાથી પરિક્ષેપ વધતો જશે. અહીં જેમ વૃદ્ધિ થતી જશે તેમ સર્વથી અંદરના મંડળ पर्यन्त पाwi मापता नि यती . १८८-२०६. એ ગણત્રીએ, સર્વથી અંદરના મંડળ પછીના મંડળને પરિધિ ત્રણ લાખ પંદર હજાર એકસો ને સાત જન આવશે, સર્વથી અંદરના મંડળથી ત્રીજા મંડળને પરિધિ ત્રણ લાખ પંદર હજાર એકસે ને પચીશ જન આવશે અને સર્વથી છેલ્લા મંડળને પરિધિ ત્રણ લાખ અઢાર હજાર ત્રશુસો ને લગભગ પંદર જન આવશે. ૨ ૭–૨૦૯. આ સંબંધમાં શ્રી મલયગિરિ આચાર્ય ક્ષેત્ર વિચાર’ ગ્રન્થની મોટી ટીકામાં કહે છે કે – એવી રીતે પ્રત્યેક મંડળ, મંડળના વિસ્તારમાં પાંચ યોજન અને પાંત્રીશ અંશ અથવા મંડળના પરિધિમાં અઢાર એજન વધારતા વધારતાં ત્યાં સુધી પહોંચવું કે મંડળનો વિસ્તાર એક લાખ છસો ને સાઠ જન આવે અથવા એ મંડળને પરિધિ ત્રણ લાખ અઢાર હજાર ત્રણસે ને લગભગ પંદર વેજન આવે. અહિં પ્રત્યેક પરિધિએ અઢાર વધારતા જવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy