SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] रात्रिदिनमान । (४१६) स्यात् भारतैरवतयोः यन्निशायं क्षणत्रयम् । भवेद्विदेहयो रात्रेः तदेवान्त्यं क्षणत्रयम् ॥ ११७ ॥ इह च प्राग्विदेहादिक्षेत्राव्हानोपलक्षिताः। पूर्वादिक्षेत्रदिग्मध्यभागा ज्ञेया विवेकिभिः ॥ ११८ ॥ तेष्विदं कालनैयत्यं ज्ञेयमन्यत्र तु स्फुटम् । भाव्यमस्यानुसारेणार्कोदयास्तविभावनात् ॥ ११९ ॥ एवं च अपाच्युदीच्योः प्रत्यूषात् मुहूर्त्तत्रितये गते । लघोर्निशायाः प्रारम्भः स्यात् पूर्वापरयोः दिशोः ॥१२०॥ अपराह्नत्रिमुहूर्त्यां शेषायां चानयोः दिशोः । प्रत्यक् प्राक् च निशान्तः स्यादेवं सर्वत्र भाव्यताम् ॥१२१॥ इदं गुरुदिने गुा रात्रौ त्वस्याः क्षणत्रयम् । गते शेषे च कल्पाहःप्रान्तावुक्तदिशोः क्रमात् ॥ १२२ ॥ વળી બેઉ વિદેહમાં રાત્રીનાં પહેલાં ત્રણ મુહૂ તેજ ભરત અને એરવતમાં છેલ્લાં ત્રણ થાય તેમજ ભારત અને એરવતમાં રાત્રીનાં જે પહેલાં ત્રણ મુહૂર્ત તે જ બન્ને વિદેહમાં રાત્રીનાં છેલ્લાં ત્રણ મુહૂર્ત થાય. ૧૧૬-૧૧૭. અહિં પૂર્વ વિદેહ ક્ષેત્ર અને પશ્ચિમ વિદેહ ક્ષેત્ર એવાં નામ કહ્યાં છે એનો વિવેકીઓએ પૂર્વ અને પશ્ચિમ ક્ષેત્રદિશાના મધ્ય ભાગ–એવો અર્થ લેવો. એ ભાગમાં આવો કાળને નિયમ સમજે. અન્યત્ર તે એને અનુસારે સૂર્યોદય અને સૂર્યાસ્તની ભાવનાથી ફુટપણે otel A. ११८-११८. અને એવી રીતે દક્ષિણ અને ઉત્તર દિશામાં પ્રભાત થાય તે પછી ત્રણ મુહૂરે પૂર્વ અને પશ્ચિમ દિશામાં જઘન્ય રાત્રીનો પ્રારંભ થાય છે. વળી એ બેઉ દિશાઓમાં, દિવસના બપોર પછીના ત્રણ મુહૂર્ત બાકી રહે ત્યારે પશ્ચિમ અને પૂર્વ દિશામાં પ્રભાત થાય છે. એવી રીતે સર્વત્ર સમજી લેવું. ૧૨૦-૧૨૧. વળી એ વાત કહી એ ઉત્કૃષ્ટ દિનમાન હોય એ પ્રસંગની સમજવી. રાત્રી ઉત્કૃષ્ટ હોય ત્યારે તો એના ત્રણ મુહૂર્ત વીત્યા પછીના શેષ મુહૂર્તો માં, ઉકત દિશાઓમાં, ક્રમવાર દિવસ પૂર્ણ થાય છે. ૧૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy