SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश | दिने त्रिक्षणशेषे च पूर्वापरविदेहयोः । स्यात् भारतैरवतयोः तरणेरुदयः खलु ॥ ११० ॥ एवं च । स्यात् भारतैरवतयोः अहोऽन्त्यं यत्क्षणत्रयम् । ज्येष्ठेऽहनि तदेवाद्यं पूर्वापरविदेहयोः ॥ १११ ॥ दिने गुरौ यदेवाद्यं पूर्वापरविदेहयोः । तत् भारतैरवतयोरह्णोऽन्त्यं स्यात्क्षणत्रयम् ॥ ११२ ॥ तथा अष्टादशमुहूर्त्ता स्यात् यदोत्कृष्टा निशा तदा । तन्मुहूर्त्तलयेऽतीते भवेदर्कोदयः पुरः ॥ ११३ ॥ तथाहि । पूर्वापरविदेहेषु भानोरस्तात् त्रिभिः क्षणैः । स्यात् भारतैरवतयोः तरणेरुदयः खलु ॥ ११४ ॥ भारतैरवतयोश्च भानोरस्तादनन्तरम् । त्रिभिः क्षणैः स्यात् प्रत्यूषं पूर्वापरविदेहयोः ॥ ११५ ॥ क्षणशब्दश्चात्र प्रकरणे मुहूर्त्तवाचीति ध्येयम् ।। ( ४१८ ) तथा च [ सर्ग २० भवेद्विदेहयोराद्यं यन्मुहूर्त्तत्रयं निशः । स्यात् भारतैरवतयोः तदेवान्त्यं क्षणत्रयम् ॥ ११६ ॥ ત્યારે, પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહમાં સૂર્યોદય થાય અને પૂર્વ તથા પશ્ચિમ મહાવિદેહમાં ત્રણ મુહૂત્ત જેટલેા દિવસ બાકી રહે ત્યારે ભરત અને એરવત ક્ષેત્રમાં સૂર્યના ઉદય थाय १०८ - ११० એ પ્રમાણે, ભરત અને એરવતમાં ઉત્કૃષ્ટ દિવસનાં છેલ્લાં ત્રણ મુહૂર્ત્ત તેજ પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહનાં દિવસનાં પહેલાં ત્રણ મુહૂત્ત થાય, અને પૂર્વ તથા પશ્ચિમ મહાવિદેહમાં ઉત્કૃષ્ટ દિવસનાં પહેલાં ત્રણ મુહૂત્ત તે જ ભરત તથા એરવતનાં દિવસનાં છેલ્લાં ત્રણ મુહૂ थाय १११-११२. વળી જ્યારે રાત્રી ન્હાટામાં મ્હોટી અર્થાત્ અઢાર મુહૂત્તની હોય ત્યારે એના ત્રણ મુહૂત્ત વ્યતિક્રમ્સે છતે આગલા ભાગમાં સૂય્યદય થાય. ૧૧૯. Jain Education International તે આ પ્રમાણે:—પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહમાં સૂર્ય અસ્ત થાય તે પછી ત્રણ મુહૂતૅ ભરત અને ઐરવતમાં સૂર્યના ઉદય થાય; તથા ભરત અને ઐરવતમાં સૂર્ય અસ્ત થાય તે પછી ત્રણ મુહૂર્તો પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહમાં સૂર્યના ઉદય થાય. ૧૧૪-૧૧૫. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy