SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । [ सर्ग १९ एषामाये जिनगृहं शेषेषु पुनरष्टसु । तत्तत्कूटसमाख्यानां प्रासादाः कूटनाकिनाम् ॥ १४ ॥ उक्तवक्ष्यमाणकूटप्रासादचैत्यगोचरम् । स्वरूपं हिमवत्कूटप्रासादजिनसद्मवत् ॥ १५ ॥ अस्योपरि महानेकश्चकास्ति केसरिहदः । निषधोपरिभागस्थतिगिच्छेरिव सोदरः ॥ १६ ॥ अत्यन्तसुन्दराकारकेसरालीपरिष्कृतैः । शोभते शतपत्राद्यैः ख्यातोऽयं केसरी ततः ॥ १७ ॥ द्वे निम्नगे हृदादस्मानिर्गते कन्यके इव। शीता च नारीकान्ता च दक्षिणोत्तरगे कमात् ।। १८ ॥ दाक्षिणात्यतोरणेन निर्गस्य दक्षिणामुखी । शीता पूर्वविदेहान्तर्गत्वैति प्रारूपयोनिधिम् ॥ १९ ॥ विशेषतोऽस्याः स्वरूपं च प्रागुक्तमेव ॥ એ નવ ગણાવ્યાં એમાંના પહેલા પર જિનભગવાનનું મંદિર છે. શેષ આઠ શિખરો પર તે તે શિખરના નામેરી દેવતાઓના પ્રાસાદ કે હેલો છે. ૧૪. આ કહ્યા છે અને હવે કહેશું એ–સર્વ પ્રાસાદો અને ચેત્યોનું સમસ્ત સ્વરૂપ હિમવંત પર્વતના પ્રાસાદ તથા જિનચૈત્ય પ્રમાણે છે. ૧૫. - આ પર્વત પર એક મહાન અને સુંદર કેસરિહદ નામે દ્રહ--ધરો આવેલ છે, જે નિષધપર્વતના તિગિંછિદ્રહ જેવો જ છે. ૧૬. સુંદર આકૃતિનાં કેસરવાળાં સંખ્યાબંધ શતપત્ર એટલે કમળ એની અંદર આવેલાં હોવાથી એ “કેસરિદ્રહ” ને નામે ઓળખાય છે. ૧૭. આ દ્રહમાંથી, જાણે બે કન્યાઓ હોયની એવી શીતા” અને “નારીકાંતા” નામની નદીઓ નીકળેલી છે. એમાં ‘ીતા’ દક્ષિણ તરફ વહે છે, ત્યારે ‘નારીકાંતા “ ઉત્તર તરફ वह छे. १८. વળી “શીતા” એ દ્રહના દક્ષિણ તરફના રણમાંથી નીકળીને દક્ષિણ તરફ વહેતી વહેતી પૂર્વવિદેહની અંદર થઈને પૂવ સમુદ્રમાં ભળે છે. ૧૯, આ “ શીતા’ નું સમસ્ત સ્વરૂપ અગાઉ કહી ગયા છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy