SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] नीलवान पर्वत अने एनां नव शिखरो । दीप्रप्रभैरयं कूटैर्नवभिः शोभितोऽभितः। ब्रह्मवतश्रुतस्कन्ध इव गुप्तिनिरूपणैः ॥ ६ ॥ तत्र सिद्धायतनाख्यं समुद्रासन्नमादिमम् ।। द्वितीयं नीलवत्कूटं नीलवत्पर्वतेशितुः ॥ ७ ॥ ततः पूर्वविदेहेशसुपर्वैश्वर्यशालितम् । कूटं पूर्वविदेहाख्यं तृतीयं परिकीर्तितम् ॥ ८॥ शीताकूटं तुरीयं च शीतानदीसुरीश्रितम् । नारीकान्तं पंचमं तन्नारीकान्तासुरीश्रितम् ॥ ९ ॥ केसरिहदवासिन्याः कीर्तिदेव्या निकेतनम् । षष्ठं स्पष्टं जिनप्रष्टैः कीर्तिकूटं प्रकीर्तितम् ॥ १० ॥ तथाऽपरविदेहाख्यं कूटं सप्तममीरितम् । सदाऽपरविदेहेशनिर्जरस्थानमुत्तमम् ॥ ११ ॥ रम्यकक्षेत्रनाथेन रम्यकाख्यसुधाभुजा । अधिष्ठितं यच्छिष्टेष्टैस्तन्निष्टंकितमष्टमम् ॥ १२ ॥ तथा चानवमज्ञानैः कूटं नवममीरितम् । उपदर्शनसंज्ञं तदुपदर्शनदैवतम् ॥ १३ ॥ જેમ બ્રહ્મવતશ્રુતસ્કંધ, નવ “ગુપ્તિ” એટલે “વાડ” નું એની અંદર નિરૂપણ કરેલું હોવાથી, શોભાયમાન લાગે છે, તેમ આ પર્વત તરફ આવી રહેલાં એનાં નવ દેદીપ્યમાન શિખરને લઈને બહુ સુશોભિત જણાય છે. ૬. એ નવ શિખરેમાં પહેલું, સમુદ્રની નજદીક આવેલું ‘સિદ્વાયતન’ નામનું છે; બીજુ એ પર્વતના નીલવાન નામના સ્વામીનું ‘નીલવાન નામનું છે; ત્રીજું, પૂર્વવિદેહના સ્વામીની અદ્ધિથી સમૃદ્ધ–એવું ‘પૂર્વવિદેહ’ નામનું છે; ચોથું, શીતા નદીની અધિષ્ઠાત્રી દેવીના આश्रयवाणु, 'ताट'नामेछ: पायभु, नारीzia वीथी मधिष्ठित थयेसु, 'नारीsid' नाभन छ: छ8 सरिद्रह-निवासी तिवीना माय३५ टि' नामनछ; सात , અપરવિદેહના સ્વામીના નિરન્તરના આશ્રયરૂપ, “ અપરવિદેહ” નામનું છે; આઠમું ૨મ્યકક્ષેત્રના ૨ખ્યક નામના સ્વામીથી અધિષ્ઠિત–એવું ‘રક’ નામનું છે છેલ્લું-નવમું, ઉપદર્શન देवना स्थान३५,'पहशन' नाभनु छे. ७-१3. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy