SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] । दिशा' ना विविध भेद । त्रिधा च नोागमतः प्रज्ञप्ता द्रव्यतो दिशः। तत्राद्या दिक्पदार्थज्ञशरीरं जीववर्जितम् ॥ ८२ ॥ द्वितीया च दिकपदार्थ ज्ञास्यन् बालादिरुच्यते । ज्ञशरीरभव्यदेहव्यतिरिक्ताप्यथोच्यते ॥ ८३ ॥ या प्रवृत्ता समाश्रित्य द्रव्यं त्रयोदशाणुकम् । तावद्वयोमांशावगाढं द्रव्यदिक् सा निवेदिता ॥ ८४ ॥ इतो न्यूनाणुजाते तु दिग्विदिपरिकल्पनम् । न स्यात् द्रव्ये ततश्चैतज्जघन्यं दिगपेक्षया ॥ ८५॥ त्रिबाहुकं नवप्रादेशिकं समभिलिख्य च। कायेंकैकगृहवृद्धिः ध्रुवं दिक्षु चतस्तृषु ।। ८६ ॥ क्षेत्राशास्त्वधुनैवोक्तास्तापाशाः पुनराहिताः। सूर्योदयापेक्षयैव पूर्वाद्याः ता यथाक्रमम् ॥ ८७॥ આગમથી દ્રવ્યદિશા” જાણવી. વળી આગમથી દ્રવ્યદિશા” ત્રણ પ્રકારની છેઃ દિપદના અર્થનો જેને બધ હતો એ બેધવાળાના શરીરમાં જીવ ન હોય એ “જ્ઞશરીરરૂપ પહેલો પ્રકાર. દિકપદના અર્થનો બાધ ને થશે એવો જીવ બાળક કે એવા કોઈ હોય એ બીજો પ્રકાર 'भव्य शरीर'. हुवे शरीर'ने 'लव्य शरी२' थी व्यतिरित सेवा तीन प्रकार छ: તેર પરમાણવાળા અને એટલા જ આકાશપ્રદેશને અવગાહીને રહેલા દ્રવ્યને આશ્રયીને પ્રવતેલી દિશા-એ ત્રીજો પ્રકાર છે. તે કરતાં ઓછા પ્રમાણુવાળા દ્રવ્યથી દિશાવિદિશા ની કલ્પના થઇ શકે નહિં, તેથી દિશાની અપેક્ષાએ એ “તેર પરમાણુ” જઘન્ય પ્રમાણ છે. આ ત્રીજા પ્રકારમાં નવપ્રદેશી ત્રણ બાહને આખીને ચારે દિશાઓમાં અકેક ઘરની વૃદ્ધિ ४२वी. ८१-८६. ००० ते मा प्रभा 100 |000 ચાથી ક્ષેત્રદિશાનું વર્ણન ઉપર આવી ગયું છે. હવે પાંચમી તાપદિશા વિષે કહે છે. આ તાપદિશા સૂર્યની અપેક્ષાએ જ કહી છે; અને એ અનુક્રમે ‘પૂર્વ ” વગેરે છે. ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy