SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ (३०८) लोकप्रकाश । [सर्ग १७ एषां मूले परिक्षेपोऽधिकानि पंचविंशतिः । मध्येऽष्टादश मौलौ च योजनान्यर्कसंख्यया ॥ ३५७ ॥ तथोक्तम् । पणविसहारसबारसेव मूले श्रमज्झि उवरिं च । सविसेसाइं परिरओ कूडस्स इमस्स बोधव्वो ॥ ३५८ ॥ अयं जम्बूद्वीपप्रज्ञप्तिसूत्राभिप्रायः ॥ जिनभद्रगणिक्षमाश्रमणैः तु अटुसहकूडसरिसा सव्वे जम्बूणया भणिया । इत्यस्यां गाथायां ऋषभकूटसमत्वेन भणितत्वात् मले द्वादश योजनानि अष्टौ मध्ये चत्वारि च उपरि आयामविष्कम्भेत्यादि ऊचे ॥ तथैव मलयगिरिपादैः व्याख्यातमपि ॥ जीवाभिगमसूत्रेऽपीत्थमेवैषां मानं दृश्यते ॥ तत्वं बहुश्रुतगम्यम् ॥ प्रत्येकमेषामुपरि चैकैकं सिद्धमन्दिरम् । एतच्च जम्बूविडिमासिद्धायतनसन्निभम् ॥ ३५९ ॥ अष्टाप्येते पद्मवरवेदिकावनमंडिताः। दिगंगनानामष्टानां क्रीडायै निर्मिता इव ॥ ३६० ॥ એમને પરિધિ એટલે ઘેરાવો મૂળ આગળ પચવીશ યોજનથી સહેજ વધારે, મધ્યમાં અઢાર યોજનથી વિશેષ અને મથાળે બાર યોજનથી કંઈક વધારે છે. ૩૫૭. - જબુદ્ધીપપ્રજ્ઞપ્તિમાં પણ એમનો ઘેરાવો મૂળ, મધ્ય અને ટોચ આગળ અનુક્રમે સવિશેષ-પચવીશ, અઢાર અને બાર યોજનનો કહ્યો છે. ૩૫૮. પણ જિનભદ્રગણિક્ષમાશ્રમણે તો આઠે જમ્બો ઇષભકૂટ જેવા છે એમ કહ્યું છે એ પરથી તો એમનું એ માન બરાબર બાર, આઠ અને ચાર જન કહેવાય. આ વાતને શ્રીમલયગિરિએ પણ પ્રમાણ માની છે અને શ્રી જીવાભિગમસૂત્રમાં પણ એમજ કહ્યું છે. તે સત્ય કયું એ બહુશ્રુત જાણે. એ આઠે “ટ” માં ના પ્રત્યેકપર અકેક સિદ્ધાયતન એટલે સિદ્ધ મંદિર છે. અને એ જબવૃક્ષની મ્હોટી ‘વિડિમા’ શાખાપર રહેલા સિદ્ધાયતન જેવું છે. ૩૫૯. વળી એ આઠે કૂટની દિશ, જાણે આઠ દિશારૂપી સ્ત્રીઓને કીડા કરવા માટે નિર્માણ કર્યા હોય એવા બગીચાઓ અને પદવેદિકાઓ આવી રહ્યા છે. ૩૬૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy