SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] आठ कूट--शिखरोनी हकीकत । (३०७) दाक्षिणात्यभवनतोऽपरस्यां पूर्वतोऽपि च । प्रासादान्नैॠतीनिष्टात्तुर्यः कूटो भवेदिह ॥ ३५० ॥ प्रासादान्नैर्ऋतीसंस्थादुदीच्यामथ याम्यतः । प्रतीचीनभवनतः कूटो भवति पंचमः ॥ ३५१ ॥ प्रतीचीनभवनतः उदीच्यामथ याम्यतः । वायव्यकोणप्रासादात् षष्ठः कूटः निरूपितः ॥ ३५२ ॥ वायव्यकोणप्रासादात् प्राच्या पश्चिमतोऽपि च । उदग्भवनतस्तत्र कूटो भवति सप्तमः ॥ ३५३ ।। उदग्भवनतः प्राच्यामथ पश्चिमतोऽपि च । ऐशानकोणप्रासादादत्र कूटोऽष्टमो मतः ॥ ३५४ ॥ एवमष्टाप्यमी कूटा जात्यस्वर्णमयाः स्मृताः । द्वे योजने भूनिमग्ना योजनान्यष्ट चोच्छ्रिताः ॥ ३५५ ।। विष्कम्भायामतो मूले योजनान्यष्ट कीर्तिताः । मध्ये षडूवं चत्वारि गोपुच्छाकृतयस्ततः ॥ ३५६ ॥ દાક્ષિણાત્ય ભવનથી ઉત્તરમાં અને નૈઋત્યસ્થ પ્રાસાદથી પૂર્વમાં એક ચોથું “કૂટ”. 3५०. નેત્રત્યસ્થ પ્રાસાદથી ઉત્તરમાં અને પશ્ચિમસ્થ ભવનથી દક્ષિણે એક પાંચમું “કૂટ” छ. ३५१. પશ્ચિમસ્થ ભવનથી ઉત્તરમાં અને વાયવ્ય કોણના પ્રાસાદથી દક્ષિણમાં એક છઠું “કૂટ” छ. उ५२. વાયવ્ય કોણસ્થ પ્રાસાદથી પૂર્વમાં અને ઉત્તરસ્થ ભવનથી પશ્ચિમમાં વળી એક સાતમું 'ट'छ. उ43. અને ઉત્તરસ્થ ભવનથી પૂર્વમાં અને ઈશાનકેણુણ્ય પ્રાસાદથી પશ્ચિમમાં આઠમું 'ट'. 3५४. એમ આઠ “ટ” કે શિખરો છે–તે આઠે શ્રેષ્ઠ સુવર્ણમય છે. વળી એ બે જન પૃથ્વીને વીષે રહેલાં છે અને આઠ જન ઉંચાં છે. ૩૫૫. એની લંબાઈ પહોળાઈ મૂળ આગળ આઠ યોજન, મધ્યભાગમાં છ જન અને ટોચ આગળ ચાર જન છે. અને તેથી એમનો આકાર ગેપુછ દે છે. ૩પ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy