SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] एना एकसो कांचनपर्वतोनुं स्वरूप | सीयासीओयाणं बहुमज्झे हुंति पंच हरयात्र । उत्तरहदाहिणदीहा पुव्वावर वित्थडा इणमो ॥ २६३ ॥ पद्महदादयो ये तु परे वर्षधरा हृदाः । ते स्युः पूर्वापरायामा दक्षिणोत्तरविस्तृताः ॥ २६४ ॥ हृदाधिदेवतानां च पंचानाममृताशिनाम् । राजधान्योऽन्यत्र जम्बूद्वीपे मेरोरुदग्दिशि || २६५ ॥ एकैकस्य हृदस्यास्य पूर्वपश्चिमयोदिशोः । योजनानि दश दश मुक्त्वा तटभुवि स्थिताः ॥ २६६ ॥ ( २९३ ) शैलाः कांचननामानो मूले लग्नाः परस्परम् । एकैकतो दश दश क्षेत्रेऽस्मिन् निखिलाः शतम् ॥ २६७ ॥ यु० ॥ सर्वेऽपि योजनशतोत्तुंगा रम्या हिरण्मयाः । विष्कम्भायामतो मूले योजनानां शतं मताः ॥। २६८ ।। मध्ये पंचसप्ततिं च योजनानि प्रकीर्त्तिताः । पंचाशतं योजनानि मस्तके विस्तृतायताः ॥ २६९ ॥ युग्मम् ॥ શીતા અને શીતેાદા નદીએમાં વચ્ચેાવચ્ચ પાંચ દ્રહ છે એએ ઉત્તરદક્ષિણ લાંખા છે અને પૂર્વ પશ્ચિમ પહેાળા છે. ૨૬૩. પદ્મદ્રહ આદિ જે અન્ય વર્ષ ધર હેા છે તે તે ઉત્તરદક્ષિણ પહેાળા અને પૂર્વ પશ્ચિમ सांगा छे. २६४. આ પાંચે દ્રહાના પાંચે અધિષ્ઠાયક દેવાની રાજધાનીએ અન્યત્ર જ બુદ્વીપમાં મેરૂ પર્વતની ઉત્તરે કહેલી છે. ૨૬૫. આ પાંચે દ્રહામાથી પ્રત્યેકની પૂર્વ અને પશ્ચિમ દિશાએ, કિનારા પર દશ દશ યાજન મૂકીને, મૂળ આગળ પરસ્પર જોડાયલા એવા ‘ કાંચન ’ નામના પતા છે. પ્રત્યેક બાજુએ દશ દશ હાઇને, એએ સર્વ મળીને આ ક્ષેત્રમાં એકસે થાય છે. ૨૬૬-૨૬૭. એ સર્વે એકસા યેાજન ઉંચા છે. વળી એમના વિસ્તાર મૂળ આગળ એકસા ચેાજન छे, मध्यभां पयातेर योजन छे भने मथाणे पयास येोन्न छे. २६८-२६७. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy