SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ (२९२) लोकप्रकाश । [सर्ग १७ ऐरावताकारहारिपद्मादिमत्तयाथवा । व्यन्तरेरावताढ्यत्वात्तुर्यश्चैरावतो ह्रदः ॥ २५७ ॥ माल्यवत्पर्वताकाराम्बुजादिमत्तयाथवा । माल्यवद्वयन्तरावासात् पंचमो माल्यवान् हृदः ॥२५८ ॥ पद्महदसमाकाराः सर्वे सहोदरा इव । तथैव पद्मवलयः षड्जातीयैरलंकृताः ॥ २५९ ॥ विशेषस्तु पद्मदः परिक्षिप्तः समन्ततः । एकेन वनखण्डेन पद्मवेदिकयैकया ॥ २६० ॥ विभक्ताभ्यां प्रविश्यान्तर्विनिर्यान्त्या च शीतया । श्रमी पद्मवेदिकाभ्यां वनाभ्यां च परिष्कृताः ॥ २६१ ॥ याम्योत्तरायताश्चामी पूर्वपश्चिमविस्तृताः । सहस्त्रयोजनायामाः शतानि पंच विस्तृताः ॥ २६२ ॥ तथाहुः। ચોથે “ઐરાવત’ નામને દ્રહ છે. એમાં એરાવતના આકારના મનહર કમળો હોવાથી, અથવા એના સ્વામી-વ્યન્તર દેવનું ઐરાવત નામ હોવાથી એ નામ પડેલ છે. ૨૫૭. પાંચમે માલ્યવાન નામને કહે છે. એમાં માલ્યવાન પર્વતના આકારના કમળ વગેરે હોવાથી અથવા એમાં માલ્યવાન નામે વ્યન્તરદેવને આવાસ હોવાથી એ માલ્યવાન કહેવાય छ. २५८. આ સર્વે દ્રો જાણે સહોદર–ભાઈઓ હોયની એમ એકસરખી આકૃતિના છે. વળી છા વિવિધ કમળવલયો વડે અલંકૃત હોઈ એ પદ્મદ્રહ સમાન શોભી રહ્યા છે. ૨૫૯. તફાવત માત્ર એટલો જ છે કે જ્યારે પદ્મહદની આસપાસ એક પદ્વવેદિકા અને એક બગીચો છે, ત્યારે આ દ્રહોની આસપાસ, અંદર પ્રવેશ કરીને પાછી બહાર નીકળતી શીતા नही विमत मेवी मे पनवेहि अने में वन छ. २६०-२६१. આ દ્રહ વળી એક હજાર યોજન ઉત્તરદક્ષિણ લાંબા છે; અને પાંચસો યોજન પૂર્વ पश्चिम पडामा छ. २१२. અન્યત્ર પણ કહ્યું છે કે: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy