SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ( २२४) लोकप्रकाश । [ सर्ग १६ एवं सिन्धुनदीवाद्धियोगे प्रभासनामकम् । एतयोरन्तराले च वरदामं पयोनिधौ ॥ २५६ ॥ तथोक्तं जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ । गंगा मागधतीर्थस्थाने समुद्रं प्रविशति तथा प्रभासनामतीर्थस्थाने सिन्धुनदी समुद्रं प्रविशति ॥ तीर्थ नामावतरणमार्गोऽम्भोधौ तटाकवत् । तीर्थस्यार्थो भाव्य एवं शीताशीतोदयोरपि ॥ २५७ ॥ तदुक्तं स्थानांगवृत्तौ । तीर्थानि चक्रवर्तिनः समुद्रशीतादिमहानद्यवतारलक्षणानि तन्नामकदेवनिवासभूतानि । तत्र भरतैरवतयोः तानि पूर्वदक्षिणापरसमुद्रेषु । विजयेषु तु शीताशीतोदामहानद्योः पूर्वादिक्रमे णैव । इति तृतीये स्थानके ॥ एषां तीर्थसहक्नाम्नां देवानां स्वस्वतीर्थतः । योजनेषु द्वादशसु राजधान्यः पयोनिधौ ॥ २५८ ॥ कृताष्टमतपाश्चक्री रथनाभिस्पृगम्भसि । स्थित्वा वा! स्वनामांकशरं मुक्त्वा जयत्यमून् ॥ २५९ ॥ એજ પ્રમાણે સિધુ નદીના સમુદ્રસંગમ આગળ “ પ્રભાસ” તીર્થ છે. વળી બેઉ તીર્થોની વચ્ચે, સમુદ્રની અંદર “વરદામ” તીર્થ આવેલું છે. રપદ. આ સંબંધમાં જબદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે—ગંગાનદી માગધતીર્થ આગળ સમુદ્રને મળે છે અને સિધુ નદી પ્રભાસતીર્થ આગળ સમુદ્રને મળે છે. જેવી રીતે તળાવમાં ઉતરવાને તેવી જ રીતે સમુદ્રમાં ઉતરવાનો માર્ગ–એ “તીર્થ.” તીર્થ શબ્દનો આ અર્થ શીતા અને શીતાદા નદીના સંબંધમાં પણ સમજવો. ૨૫૭. સ્થાનાંગસૂત્રના ત્રીજા “સ્થાનક’ માં કહ્યું છે કે–-સમુદ્ર અને શીતા આદિ મહાનદીએમાં ચકવતીને ઉતરવાના માર્ગરૂપ જે તીર્થ તે એજ નામના દેવને રહેવાના સ્થાનરૂપ છે. ભરત અને ઍરવત ક્ષેત્રના તીર્થો પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ સમુદ્રમાં છે, અને વિજે” ના તીર્થો, પૂર્વાદિકને અનુક્રમે જ શીતા અને શીતાદા નદીઓમાં છે. જે તીર્થોનાં નામ છે તેજ તે તે તીર્થના અધિપતિઓનાં નામ છે. પ્રત્યેકની રાજધાની એના તીર્થથી બાર જન દૂર સમુદ્રમાં છે. ૨૫૮. દિગ્વિજયા નિકળેલે ચકવતી અઠ્ઠમ તપ કરી, રથની નાભિસુધી આવે એટલા જળમાં સમુદ્રમાં રહી સ્વનામાંકિત બાણ ફેંકી એ તીર્થાધિપતિદેવોને જીતે છે. ૨૫૯ स्थानात Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy