SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] गंगा आदिकना समुद्रसंगम पासेनां तीर्थो । (२२३) समवायांगे तु । गंगासिन्धुओ नईओ णं पवहे सातिरेगाइं चउविसं कोसाइं वित्थरेणं पालत्ते । इत्युक्तम् ॥ कुण्डोद्गमादनु व्यासो योजनं योजनं प्रति । पार्श्वद्वये समुदितो धनूंषि दश वर्द्धते ॥ २५१ ॥ एवं च वारिधेः संगमे सार्की द्वाषष्टिः योजनान्यसौ । मौलादशघ्नो यद्वयासो नदीनामब्धिसंगमे ॥ २५२ ॥ व्यासात् पंचाशत्तमोऽशः सर्वत्रोद्वेध ईरितः । क्रोशस्याई ततो मूले प्रान्ते सक्रोशयोजनम् ॥ २५३ ॥ वेदिकावनखण्डौ च प्रत्येक पार्श्वयोः द्वयोः। महानदीनां सर्वासा दृष्टौ दृष्टजगत्रयैः ॥ २५४ ॥ तथोक्तं जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे गंगावर्णने । उभो पासिं दोहिं पउमवरवेइयाहिं दोहिं वणखंडेहिं संपरिख्खित्ता वेइयावणखंडवाओभाणियव्वो॥ अथ गंगामहानद्या यत्राम्भोनिधिसंगमः। तत्र तीर्थ मागधाख्यं तस्येशो मागध: सुरः॥ २५५ ॥ કુંડમાંથી નીકળ્યા બાદ એની પહોળાઈ દરેક પડખે દર પેજને દશ દશ ધનુષ વધતી જાય છે અને એવી રીતે સમુદ્રપ્રવેશસમયે તે સાડાબાસઠ યોજન થાય છે. એટલા માટે જ કહેવાય છે કે નદીની પહોળાઈ સમુદ્રના સંગમ વખતે મૂળ કરતાં દશ ગણી થાય છે. ૨૫૧–રપર. વળી ઉંડાઈ સર્વત્ર પહોળાઈથી પચાસમા ભાગની હોય છે, એટલે એની ઉંડાઈ મૂળ આગળ અદ્ધ કેસની, અને પ્રાન્ત એક જન અને એક કેસની છે. ૨૫૩. વળી દરેક મહાનદીને બેઉ પડખે પદ્મવેદિકા અને બગીચા હોય છે એમ શ્રીજિન प्रभुमाये . २५४. જબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં ગંગાનદીનું વર્ણન કર્યું છે ત્યાં પણ કહ્યું છે કે–એની બેઉ બાજુએ પદ્મવેદિકા અને વનખંડ-બગીચા આવેલા છે. તે જ પ્રમાણેનું વર્ણન અહિં પણ સમજવું. હવે એ ગંગામહાનદીને સમુદ્ર સાથે સંગમ થાય છે ત્યાં “માગધ” નામનું તીર્થ છે અને તેનો માગધ નામે દેવ સ્વામી છે. ૨૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy