SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] ए दहना छ पद्मवलयोनी हकीकत । चत्वारिंशत् पद्मलक्षा मध्ये मध्याभियोगिनाम् । लक्षाणामष्टचत्वारिंशत् बाह्ये बाह्यसेविनाम् ॥ २३४ ॥ युग्मम्॥ ( २१९ ) कोट्येका विंशतिर्लक्षा: पद्मानां सर्वसंख्यया । सहस्राणि च पंचाशत् शतं विंशतिसंयुतम् ॥ २३५ ॥ अत्र षट् परिक्षेपा इति षट्जातीयाः परिक्षेपा इति वाच्यम् ॥ तथाहि ॥ श्रद्या मूलपद्मार्द्ध माना जातिः । द्वितीया तच्चतुर्थभागमाना जातिः । यावत् षष्ठी चतुःषष्टितमभागमाना जातिरिति ॥ श्रन्यथा तु योजनात्मना सहस्रत्रयात्मके धनुरात्मना चत्वारिंशहचाधिकद्विकोटिप्रमिते हृदपरमपरिधौ षष्ठपरिक्षेपपद्मानां षष्टिकोटिधनुः क्षेत्रमातव्यानाम् एकपंक्त्या अवकाशो न संभवति ॥ ततश्च तत्तत्परिधिक्षेत्र परिक्षेपपद्मसंख्या विस्तारान् परिभाव्य यत्र यावत्यः पंक्तयः संभवन्ति तत्र तावतीभिः पंक्तिभिः एक एव परिक्षेपो ज्ञेयः । पद्मानामनेकजातीयत्वात् । एवं च पंचलक्षयोजनात्मके हृदक्षेत्रफले तानि सर्वाण्यपि पद्मानि सुखेन मान्त्येव । पद्मरुद्धक्षेत्रस्य सर्वसंक દેવેાનાં કમળે છે. તે આવી રીતે:ચેાથા વલયમાં અભ્યન્તર પદાના અભિયાગી દેવાનાં મત્રીશ લાખ કમળેા છે; પાંચમા વલયમાં મધ્યમ પદાના અભિયાગી દેવાનાં ચાળીશ લાખ કમળે છે; અને છઠ્ઠા વલયમાં બાહ્ય પદાના અભિયાગી દેવાનાં અડતાલીશ લાખ કમળા छे. २३३-२३४. એ પ્રમાણે સમગ્ર મળીને એક ક્રોડ વીશ લાખ પચાસ હજાર ને વીશ કમળા થયાં. ૨૩૫. અહિં છ વલય ’એટલે 'छ लतिनां वलय ' सेभ समन्वु. ते भा प्रभाष:પહેલી જાતિ તે મૂળ પદ્મ કરતાં અરધા માન વાળી; ખીજી જાતિ તે મૂળ પદ્મ કરતાં ચતુર્થાંશ માનવાળી; ત્રીજી જાતિ તે મૂળ પદ્મ કરતાં અષ્ટમાંશ માન વાળી; ચેાથી જાતિ સેાળમા ભાગના માનવાળી; પાંચમી ખત્રીશમા ભાગના માનવાળી અને છઠ્ઠી જાતિ (મૂળ પદ્મ કરતાં ) ચેાસઠમા ભાગના માન વાળી. એમ બાબત છે. જો એમ ન હેાય તે ત્રણ હજાર ચેાજન અથવા ખે ક્રોડ ચાલીશ લાખ ધનુષ્ય જેટલા તે દ્રહના ઉત્કૃષ્ટ ઘેરાવામાં, સાઠ ક્રોડ ધનુષ્ય જેવડા ક્ષેત્રમાં સમાઈ શકે એવાં છઠ્ઠા વલયના કમળે, એક પંક્તિમાં સમાઇ શકે નહિ. માટે તે તે પરિષિક્ષેત્રના ઘેરાવાના કમળાની સંખ્યા તથા વિસ્તાર–બેઉ વાનાં વિચારીને, જ્યાં જેટલી પંક્તિએ સંભવે ત્યાં તેટલી પક્તિઓનું એક વલય કે વર્તુળ સમજવુ; કેમકે કમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy