SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ (२१८) लोकप्रकाश । [ सर्ग १६ अष्टोत्तरं शतं पद्माः प्रथमे परिधौ स्थिताः। मूलपद्मादर्द्धमानाः श्रीदेवीभूषणैर्भूताः ॥ २२७ ॥ वायूत्तरेशानदिक्षु सामानिकसुधाभुजाम् । चतुःसहस्री पद्मानां तावतां परिकीर्तिता ॥ २२८ ॥ महत्तराणां देवीनां प्राक् चत्वार्यम्बुजानि च । सहस्राण्यष्ट चाग्नेय्यामभ्यन्तरसभाजुषाम् ॥ २२९ ॥ सहस्राणि दशाब्जानामपाच्यां मध्यपर्षदाम् । द्वादशाब्जसहस्राणि नैर्ऋत्यां बाह्यपर्षदाम् ॥ २३० ॥ सेनापतीनां सप्तानां प्रत्यक् सप्ताम्बुजानि च । द्वितीयोऽयं परिक्षेपो मूलपद्मस्य वर्णितः ॥ २३१ ॥ आत्मरक्षिसहस्राणां षोडशानां चतुर्दिशम् । चतुःसहस्त्री प्रत्येकं परिवेषे तृतीयके ॥ २३२ ॥ त्रयः परे परिक्षेपा अभियोगिपयोरुहाम् । द्वात्रिंशत् प्रथमे लक्षा अभ्यन्तराभियोगिनाम् ॥ २३३ ॥ પહેલા વર્તુળમાં એકસોને આઠ કમળે છે તે મૂળકમળથી અદ્ધ માન-માપનાં છે. તેમાં શ્રીદેવીનાં આભૂષણે ભર્યા છે. ૨૨૭. ( હવે બીજા વલયમાં ) વાયવ્ય, ઉત્તર અને ઈશાન દિશાઓમાં ચાર હજાર સામાનિક દેવોના ચાર હજાર કમળો છે. ૨૨૮. પૂર્વ દિશામાં મહત્તરા દેવીઓનાં ચાર કમળે છે; અગ્નિકોણમાં અભ્યન્તર સભામાં બેસનારા દેવનાં આઠ હજાર કમળે છે. ૨૨૯. દક્ષિણ દિશામાં મધ્યસભામાં બેસનારા દેવનાં દશ હજાર કમળ છે; અને નેત્રત્યકોણમાં બાદાપર્ષદાન દેનાં બાર હજાર કમળે છે. વળી પશ્ચિમ દિશામાં સાત સેનાપતિઓનાં સાત કમળે છે. એ પ્રમાણે મૂળકમળના બીજા વલયનું સ્વરૂપ થયું. ૨૩-૨૩૧. હવે ત્રીજા વલયમાં, પ્રત્યેક દિશામાં ચારચાર હજાર એમ ચારે દિશામાં થઈને સળ હજાર કમળ સોળ હજાર આત્મરક્ષક દેવનાં છે. ૨૩૨. હવે ચોથું, પાંચમું અને છછું એમ ત્રણ વલો રહ્યાં એ ત્રણેમાં અભિયોગી (સેવક) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy