SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ तत्र च अथ पंचदशः सर्गः । उज्जिजीव जरासंधजराजर्जरितं जवात् । यतो यदुबलं सोऽस्तु पीयूषप्रतिमः श्रिये ॥ १ ॥ तिर्यग्लोकस्य स्वरूपमथ किंचिद्वितन्यते । मया श्रीकीर्त्तिविजयात्रप्राप्तश्रुतश्रिया ॥ २ ॥ तिर्यग्लोकवर्त्तिनोऽपि योजनानां शता नव घर्मापिंड स्थिता श्राद्यास्तद्वर्णनप्रसंगतः ॥ ३ ॥ उक्ता अधोलोक एव तत्रस्था व्यन्तरा श्रपि । रत्नप्रभोपरितलं वर्णयाम्यथ तत्र च ॥ ४ ॥ सन्ति तिर्यगसंख्येयमाना द्वीपपयोधयः । सार्धोद्धाराम्भोधियुग्मसमयैः प्रमिताश्च ते ॥ ५ ॥ विशेषकम् ॥ तत्र जम्बूद्वीपनामा प्रथमो मध्यतः स्थितः । लवणाब्धिस्तमावेष्ट्यावस्थितो वलयाकृतिः ॥ ६ ॥ સર્ગ પંદરમો. જરાસÛ મૂકેલી જરાને લીધે જર્જરિત થયેલા યાદવાના સૈન્યને જેમણે શીઘ્ર સજીવન કર્યું હતું એવા–અમૃતસમાન શ્રીપાર્શ્વ પ્રભુ સાનુ કલ્યાણ કરશ. ૧. શ્રી કીર્ત્તિવિજયગુરૂ પાસેથી જેણે જ્ઞાનરૂપી લક્ષ્મી પ્રાપ્ત કરી છે એવા હું હવે તિતિલાકનુ કિંચિત્ સ્વરૂપ કહુ છું. ૨. ઘર્માનરકની જાડાઇના પહેલા નવસા યેાજન તિોલેાકમાં આવેલા છે છતાં તેના વર્ણનને પ્રસંગે એનું અને ત્યાં રહેલા વ્યન્તરાનુ પણ અધેાલાકમાં જ વર્ણ ન કર્યું છે. હવે એ નરકના उपरना तणनु वार्जुन ५३ ४. ३-४. ત્યાં તિો અસંખ્યાત દ્વીપસમુદ્રા આવેલા છે. તેઓનુ સખ્યાપ્રમાણે અઢી ઉદ્ધારસાગ शेषमना भेटला 'समय ' थाय ते हे. प. ત્યાં મધ્યભાગમાં પહેલાં જન્મ’ નામના દ્વીપ રહેલા છે. અની આસપાસ વળી વલયાકારે લવસમુદ્ર આવેલા છે, ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy