SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] नारकोने अल्पसुखना विरल प्रसंग | सम्यक्त्वलाभे प्रथमं चक्षुर्लाभे इवान्धलाः । ततः परं चार्हदादिगुणानामनुमोदनात् ॥ ३२६ ॥ एवमध्यवसायेन सुखमासादयन्त्यमी । अपेक्ष्य जिनजन्मादि सातकर्मोदयेन वा ॥ ३२७ ॥ युग्मम् || कतिचिदिति चिदुच्चा नारकाः तारकाणामुचितमनुसरन्तः तीर्थकृन्नामकर्म । सुकुलजनिमवाप्य प्राप्तचारित्रचर्या: जिनपतिपद भाजः प्राप्नुयुः मोक्षलक्ष्मीम् ॥ ३२८ ॥ विश्वाश्वर्यदकीर्त्तिकीर्त्तिविजयश्रीवाचकेन्द्रातिष द्राजश्रीतनयोऽनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गश्चारुतमश्चतुर्दशतमोऽपूर्वः समाप्तः सुखम् ॥ ३२९ ॥ इति चतुर्दशः सर्गः । -- ( १४३ ) સમકિત પ્રાપ્ત થાય ત્યારે અને પછી જિનેશ્વર આદિના ગુણાની અનુમેાદનાથી—એમ અધ્યવસાયને લઇને; અથવા જિનપ્રભુના જન્માદિ સમયે અથવા સાતાકર્મના ઉદયથી, આ नारळवा, अधने यक्षु भगवाथी थाय तेषु सुण प्राप्त रे - अनुलवे छे. ३२९-३२७. એવી રીતે કાઇ કાઇ ઉચ્ચજ્ઞાનવાળા નારકા તારક એટલે ( સાંસારથી ) તારનારા એવા જિનેશ્વરપ્રભુને ઉચિત રીતે અનુસરી તીર્થ કરનામકર્મ ઉપાર્જન કરે છે અને ત્યાંથી ઉત્તમકુળને વિષે ઉત્પન્ન થઈ ચારિત્ર ગ્રહણ કરી તીર્થંકરપદ પ્રાપ્ત કરી મેાક્ષ લક્ષ્મી મેળવે છે. ૩૨૮, Jain Education International આખા વિશ્વને આશ્ચર્યચકિત કરી નાખતી કીર્તિવાળા શ્રી કીર્ત્તિવિજય વાચકના અન્ત વાસી શિષ્ય તથા, પિતા તેજપાળ અને માતા રાજશ્રીના સુપુત્ર-એવા વિનયવિજય ઉપાધ્યાયે જગતના નિશ્ચિત તત્વાને દીપકની જેમ પ્રકાશમાં લાવવા માટે રચેલા ગ્રંથના આ અપૂર્વ, मनोहारि यहभी सर्ग निर्विध्ने सपूर्ण थयो. ३२७. ચૌદમો સર્ગ સમાપ્ત. 39 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy