SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ (१०६) लोकप्रकाश । [ सर्ग १४ छिद्यन्ते कृपणाः कृतान्तपरशोस्तीक्ष्णेन धारासिना ___ क्रन्दन्तो विषविच्छुभिः परिव्रताः संभक्षणव्यापृतैः । पाट्यन्ते क्रकचेन दारुवदसिप्रच्छिन्नबाहुद्वयाः कुम्भीषु त्रपुपानदग्धतनवो मूषासु चान्तर्गताः ॥ ७८ ॥ भृज्यन्ते ज्वलदम्बरीषहुतभुग्ज्वालाभिरारावणाः दीप्तांगारनिभेषु वज्रभवनेष्वंगारकेषूस्थिताः ।। दह्यन्ते विकृतोयबाहुवदनाः क्रन्दन्त आतस्वराः पश्यन्त: कृपणा दिशो विशरणास्त्राणाय को नो भवेत् ॥७९॥ तीक्ष्णैरसिभिर्दीप्तैः कुन्तैर्विषमैः परश्वधैः चकैः । परशुत्रिशूलमुद्गरतोमरवासीमुसुंढीभिः ॥ ८॥ संभिन्नतालुशिरसः छिन्नभुजा: छिन्नकर्णनासौष्टाः। भिन्नहृदयोदरान्त्रा भिन्नाक्षिपुटाः सुदुःखार्ताः ॥ ८१ ॥ निपतन्त उत्पतन्तो विचेष्टमाना महीतले दीनाः । नेक्षन्ते त्रातारं नैरयिकाः कर्मपटलान्धाः ॥ ८२ ॥ इत्यादि । પરમાધામીએ નારકોને યમની કુહાડીથી પણ અધિક તીક્ષ્ણ ધારવાળી તલવારથી છેદે છે, એ રૂદન કરતા રહે અને ભક્ષણતત્પર ઝેરી વીંછીઓથી ઘેરી લે છે. એમના બેઉ હાથ તલવારથી છેદીને પછી એમને કરવતથી વેરે છે, એમને સીસું પાઈ શરીર બાળી નાખી मुलीमा ने भूसभा आये छ. ७८. આ નારકો બૂમો માર્યા કરતા હોય છતાં એમને જાજવલ્યમાન ખદિરના અગ્નિની જવાલાએથી ભુંજે છે. વળી બળતા અંગારા જેવા વજના ભવનમાં એઓ ઉત્પન્ન થાય છે ત્યાં જ વિકૃત હાથમઑાંવાળા એવા એઓ દીનસ્વરે રૂદન કરી રહ્યા હોય છતાં એમને બાળવામાં આવે છે. એ દીન જી ચદિશ જોયા કરે છે પણ નથી એમને કઈ સહાય કરતું કે નથી એમનું । रक्षा ४२तु. ७४. તીણ તલવારો વડે, તેજસ્વી ભાલાંઓ વડે, વિષમ કોદાળીઓ વડે, તથા ચક્ર પરશુ ત્રિશૂળ મુર બાણ વાંસલા અને હથોડા વડે એમનાં તાળુ તથા મસ્તકના ચૂરેચરા કરી નાખે છે; એમનાં હાથ, કાન, નાક, અને હોઠને છેદી નાખે છે અને હદય, પટ આંખો તથા આંતરડાને ભેદી નાખે છે. આવાં આવાં દુ:ખ ભોગવતા એ કર્મપડલાં દીન નાકે પૃથ્વી પર પડતા ઉઠતા આળેટ્યા કરે છે પણ એમનું કઈ રક્ષણહાર નથી. ૮૦-૮૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy