SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ ॥ क्षेत्रलोक नारकोनी · परमाधामीकृत ' वेदना । (१०५) तप्तायःपुत्रिकाश्लेषः संतप्तत्रपुपायनम् । अयोधनादिघाताश्चारोपणं कूटशाल्मलौ ॥ ७२ ॥ क्षते क्षारोष्णतैलादिक्षेपणं भ्राष्ट्रभर्जनम् । कुन्तादिप्रोतनं यन्त्रे पीडनं च तिलादिवत् ॥ ७३ ॥ क्रकचैः पाटनं तप्तवालुकास्ववतारणम् । वैक्रियोलूकहर्यक्षकंकादिभिः कदर्थनम् ॥ ७४ ॥ प्लावनं वैतरण्यां च योधनं कुर्कुटादिवत् । प्रवेशनं चासिपत्रवने कुम्भीषु पाचनम् ॥ ७५ ॥ परमाधार्मिकैः क्लृप्ता इत्याद्या विविधा व्यथाः। वेदयन्ते नारकास्ते दुःकर्मवशवर्तिनः ।। ७६ ॥ यदादुः । श्रवणलवनं नेत्रोद्धार करक्रमपाटनम् हृदयदहनं नासाछेदं प्रतिक्षणदारणम् । कटविदहनं तीक्ष्णाघातत्रिशूलविभेदनम् दहनवदनैः कंकै?रैः सहन्ति च भक्षणम् ॥ ७७ ॥ તપાવેલા લોખંડની પુતળીઓને આલિંગન દેવું; તપાવેલું સીસું પીવું; લેખંડના ઘણુ વગેરેનો માર ખા; (કાંટામય) શામલીવૃક્ષપર બેસવું; ક્ષત પડયું હોય તે પર ક્ષાર કે ગરમ કરેલું તેલ આદિક નાખે તે ખમી ખાવું; ભઠ્ઠીમાં શું જાવું; ભાલાં આદિકમાં પરોવાવું; ઘાણીમાં તલ પીલાય એમ પીલાવું; કરવતથી વેરાવું; તપી ગઈ હોય એવી રેતીમાં ચાલવું; વેકિય ઘુવડ, સિંહ અને એવાં જાનવરની કદર્થના સહન કરવી, વૈતરણી નદીમાં ડુબાવું; કુકકુટ વગેરેની જેમ યુદ્ધ કરવું; ખગ જેવાં ધારાળાં પત્રોવાળા વૃક્ષેનાં વનમાં પેસવું; हुलीमा ५४ा; त्यादि. ७२-७६. પરમાધામીઓ નારકાના કાન કાપી નાખે છે, આંખ ઉખેડી નાખે છે, હાથપગ ફાડે છે, છાતી બાળી નાખે છે, નાક કાપી લે છે, કઢાઈમાં તળે છે, તીક્ષણ ત્રિશુળથી ભેદે છે અને અગ્નિમુખા ભયંકર જાનવને ભક્ષ્ય તરીકે આપે છે. ૭૭. 11 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy