SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ 'असंख्यात ' ना भेदोपभेदनी विशेष समज । एतदुत्कृष्टसंख्यातमेकरूपेण संयुतम् । भवेत्परीत्तासंख्यातं जघन्यमिति तद्विदः ॥ १६२ ॥ ज्येष्ठात्परीत्तासंख्यातादवग् जघन्यतः परम् । मध्यं परीत्तासंख्यातं भवेदिति जिनैः स्मृतम् ॥ १६३ ॥ द्रव्यलोक ] जघन्ययुक्तासंख्यातमेकरूपविवर्जितम् । भवेत्परीत्ता संख्यातमुत्कृष्टमिति तद्विदः ॥ १६४ ॥ जघन्ययुक्तासंख्यप्रकारश्चायम् - यावत्प्रमाणो यो राशिर्भवेत्स्वरूपसंख्यया । स न्यस्य तावतो वारान् गुणितोऽभ्यास उच्यते ॥ १६५ ॥ यथा पञ्चात्मको राशिः पञ्चवारान् प्रतिष्ठितः । मिथ: संगुणितो जातः प्रथमं पञ्चविंशतिः ॥ १६६ ॥ शतं सपादं सञ्जातो गुणितः सोऽपि पञ्चभिः । पुनः संगुणितः पञ्चविंशानि स्युः शतानि षट् ॥ १६७ ॥ जातश्चतुर्थवेलायामेकत्रिंशच्छतानि सः । पञ्चविंशत्युपचितान्यभ्यासगुणितं ह्यदः ॥ १६८ ॥ ( २५ ) , थाय. 6 • ઉત્કૃષ્ટ સખ્યાત ' માં એક સરસવ ભેળવવાથી જઘન્યપરીત્તઅસંખ્યાત ઉત્કૃષ્ટપરીત્તઅસ ખ્યાતની પહેલાનું અને જઘન્યપરીત્તઅસંખ્યાત ' થી આગળનું ૮ મધ્યમપરીત્તઅસંખ્યાત ’. કહેવાય છે. વળી એકરૂપહીન ‘જધન્ય યુક્ત અસંખ્યાત' · ઉત્કૃષ્ટपरीत्तयस ज्यात ' अडेवाय छे. १६२-१६४. જઘન્યયુક્તઅસ ખ્યાત ’ ના પ્રકાર આ પ્રમાણે: ८ સ્વરૂપની સંખ્યાએ જે રાશિ જેટલા પ્રમાણના હાય તેટલેા સ્થાપીને, એને એટલી વાર એટલાગણા કરવાથી જે રાશિ આવે એરાશિ · અભ્યાસ ’ કહેવાય. દૃષ્ટાન્ત તરિકે ૫ ( પાંચ ) ને રાશિ એટલે આંકડા લ્યો. એ પાંચને પાંચે ગુણ્ણા એટલે પચીશ થાય. એ પચીશને વળી પાંચે ગુણ્ણા એટલે એકસેાપચીશ થાય. એ એકસેાપચીશને પાછા પાંચે ગુણે! એટલે સે પચીશ થાય. આ છસેા પચીશની રકમને ( છેલ્લે ) પાંચે ગુણવાથી ત્રણહજાર એકસાને પચીશ થાય. અનુ નામ ‘ અભ્યાસગુણિત ’. હવે પૂર્વે કહેલા સરસવના ઢગલામાં જેટલા સરસવા ४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy