SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (२४) लोकप्रकाश । ।सर्ग १ ततः शलाकमुत्पाट्य द्वीपाब्धिषु तदग्रतः । सर्षपान्न्यस्य तत्साक्षी स्थाप्यः प्रतिशलाकके ॥ १५३ ॥ ततः क्रमावर्द्धमानविस्तारमनवस्थितम्। उत्पाटय परतो द्वीपपाथोधिषु कणान् क्षिपेत् ॥१५४ ॥ प्राग्वदेतत्साक्षिकणैः शलाकाख्यः प्रपूर्यते । तमप्यनेकशः प्राग्वत् संरिच्यतस्य साक्षिभिः ॥ १५५ ।। तृतीयः परिपूर्येतासकृदेतस्य साक्षिभिः। पल्यो महाशलाकोऽपि सशिखं पूर्यते ततः ॥ १५६ ॥ युग्मम् ॥ यथोत्तरमथो साक्षिस्थानाऽभावादिमे समे। भृताः स्थिता दिक्कनीनां क्रीडासमुद्गका इव ॥ १५७ ॥ यत्रान्तिमायां वेलायां रिक्तीभूतोऽनवस्थितः । तावन्मानस्तदास्त्येष त्रयस्त्वन्ये यथोदिताः ॥ १५८ ॥ अर्थतांश्चतुरः पल्यान् सावकाशे स्थले क्वचित् । उद्वम्य तत्सर्षपाणां निचयं रचयेद्धिया ॥ १५९ ।। ततश्च जम्बूद्वीपादिद्वीपवाधिषु सर्षपान् । उच्चित्य पूर्वनिक्षिप्तांस्तत्रैव निचये क्षिपेत् ॥ १६० ॥ एकसर्षपरूपेण न्यूनोऽयं निचयोऽखिलः । भवेदुत्कृष्टसंख्यातमानमित्युदितं जिनैः ॥ १६१ ॥ ફેંકવા. પૂર્વની પેઠે એના સાક્ષીરૂપ કણોથી “શલાક’ પાલો ભરાઈ જશે એને પણ અગાઉની જેમ વારંવાર ખાલી કરીને એના સાક્ષીકવડે ત્રીજે પાલો ભરે. એને પૂર્વોક્ત રીતિએ ખાલી કરતાં એના સાક્ષીકણેથી “મહાશલાક ” પાલે પણ શગ સુધી ભરાઈ જાય છે. આમ ઉત્તરોત્તર સાક્ષીકાને નાખવાનું સ્થાન નહિ રહેવાથી ચારે પાલા ભરેલા રહ્યા એઓ સર્વ જાણે રિકન્યાઓના રમવાના ડાબલા હાયની એવા સુંદર શેભી રહે છે. આ વખતે અનવસ્થિત પાલાનું માન, એ છેલ્લી વખતે ખાલી થયો ત્યારે જેટલું હતું તેટલું રહે છે. બીજાં ત્રચ્ચેના માન પૂર્વવતુ હોય છે. હવે એ ચારે પાલાને કેાઈ અવકાશવાળે સ્થળે ખાલી કરવા-એમાંના સરસવને એક ઢગલો કરો. વળી પછી જંબુકીપ આદિમાં પૂર્વે ફેકેલા કણોને એકઠા કરીને એ પણ એ ઢગલામાં નાખવા. પછી આ સમસ્ત ઢગલામાંથી એક કણ ઓછો કરવો. એ मेन्यून ढगवानुमान अष्टसमात'थाय-मश्रीजिनमुनुवूछे. १२८-१६१. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy